SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અધિષ્ઠાયક દેવ એચેા કે મરવાની ઇચ્છા કરતા એવા કાણુ ગુફાના મારણા મઢે છે ? કાણિક ખેલ્યા કે હુ. અશેાકચદ્ર નામે ચક્રવત્તી ઉપન્યા ં, તે ભરતક્ષેત્રને જીતતા જીતતા આવ્યે છું. મને તું નથી એાળખતા શું ? ત્યારે કૃતમાલ દેવ મેલ્યા કે ચક્રવત્તી તેા ખાર થવાના હતા. તે સ થઈ ગયા. માટે અપ્રાસ્થ્યની પ્રાથના કરનારા એવા હે રાજા ! તું તહારે ઠેકાણે જા. તુજને કલ્યાણ થાએ ? કોણિક આવ્યા, હું તેરમા ચક્રવત્તી પુણ્યે ઉપāા છું. જે માટે પુણ્ય વડે શું દુર્લભ છે? મારૂં પરાક્રમ નથી જાણતા? માટે ગુઢ્ઢા ઉઘાડ. અન્યથા તુ` પણ રહીશ નહિ. એવા અસદ્ધ વચન સાંભળી દેવતાને કાર્તણુક ઉપર ક્રોધ ચડયા. તેથી તેણે તેને ખાળીને ભસ્મ કર્યાં, મરીને છઠ્ઠી નકે ગયા. એ અતિલાલથી મરીને નરકે ગયા. ॥ એ કથા શ્રી વીરચરિ ત્રમાં કહી છે !! અહીં કાઇક એમ કહે છે કે સ` ચક્રવત્તી જ્યારે તમિસ્ત્રા ગુફાના બારણા ઉઘાડે, ત્યારે તેના સેનાની માર રાજન ઘેાડા પાછા હઠાવે. નહિ તે બાળી નાંખે. પણ એ વાત નાગમિક છે. આવશ્યકની ટિપ્પણમાં પણ ના કહી છે. તથા જ બુદ્ધિપપ્રજ્ઞપ્તિમાં કહ્યુ છે કે, સેનાની હાથે ગુફા ઉઘાડે. તથા ટીકામાં પણ આવશ્યક ટિપ્પણની સાખે ના કહી છે. ॥ ઇતિ કાણિક કથા ।। ઈતિ શ્રી સકલસભાભામિની ભાલસ્થલતિલકાયમાન પ`તિ શ્રી ઉત્તમવિજય શિષ્ય શ્રી પદ્મવિજયગણિકૃત ખાલાવષે શ્રી ગૌતમ કુલક પ્રકરણે તૃતીય ગાથામાં ચાયુ દાહરણાનિ સમાપ્તાનિ ॥૩॥ પૂર્વે લદ્વારે ક્રોધાદિક વર્ણ વ્યા, હવે એ ક્રોધાદિકનું સ્વરૂપ કહે છે. અથવા પૂર્વે જે કહ્યુ તેજ ફરી દેશથી ઉપમા ઢેખાડી કહે છે અથવા ત્રીજી ગાથાને અંતે કહ્યુ` કે લેાભવ'ત નરકે જાય અને નરકના ભવ તા કડવા કહ્યા છે. વચ્છા નટુ વિવાન '' કૃતિઉત્તરાયનવનાત્ ॥ તે કડવુ તે વિષ હાય, તે માટે ચેાથી ગાથાની આદિમાં વિષ પૂછે છે, એટલે વિષ તે શુ કહીએ ? એ સબધે ચેાથી ગાથા કહે છે. "" ૮૯
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy