SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇ बालेना चुंविता नारी, ब्राह्मणस्तृण हिंसक ॥ काष्ट भूतो वने पक्षी, जीवानां रक्षको व्रती ॥१॥ आश्चर्याणि च चत्वारि, मयापि निजचक्षुषा ॥ दृष्टान्यहो ततः कस्मिन् विश्रब्ध क्रियतां मनः ॥१॥ એવા ભરના વચન સાંભળીને તે પતિની અનાચાર સેવતા અધવચ ઉઠીને ઉભી થઈ, અને બ્રાહ્મણને ઘરમાંથી બહાર કાઢયે. ચંદ્ર શેઠ પણ સ્ત્રીને માયા ક૫ટનાં ચરિત્ર દેખીને મનમાં સંસારની અસારતા ભાવતે, સંસારથી પરામુખ થયે થકે, પરમ વૈરાગ્યવંત થઈ સર્વ દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરી સાધુ પાસે જઈ દિક્ષા લઈ તેજ ભવમાં કેવળજ્ઞાન પામીને મોશે પહોંચ્યા. બ્રાહ્મણ તથા સ્ત્રી પારકી ચાકરી કરતાં પણ દુઃખે પેટ ભરાય તેમ ચલાવતાં. તેમાં વળી સ્ત્રી તે વિશેષે પરાધીન રહેતી, તે બંને તથા કાષ્ટભૂત પંખી તથા તાપસ એ ચારે જણા મરણ પામી અનંતે સંસાર ભમશે. ॥यतः।। जह जह वचइ लेाय भाईल्लो कूडइय वचेहिं ॥ तह तह संचिणइ मल, बंधइ भव सायर धोर ॥१॥ (રૂરિ મવમવના વૃત્ત) એ માયા કરવાથી આ ભવમાં તથા પરભવમાં પારકી સેવા પ્રમુ ખનું દુઃખ પામ્યા. તેમ વળી માન કરવાથી પરભવે ચાકર થાય. તે ઉપર વાણીયાની કથા કહે છે. પશ્ચિમ મહાવિદેહને વિષે બે વાણીયાને પરસ્પર ઘણી પ્રીતિ છે. મિત્રાઈ છે. પણ તેમાં એક તે માયાનું મંદિર છે. અને બીજે છે તે સરળ સ્વભાવી છે. તથાપિ બેઉ જણ ભેગે વ્યાપાર કરે છે. તેમાં જે માયાવી છે, તે સરળને ઘણું ઠગે છે. અને સરળ વાણિ તેનાથી કાંઇ પણ નહિ ગોપતા સમ્યક રીતે વ્યાપાર કરે છે. એમ છે તે પણ બેઉને દાન દેવાની ઘણી રૂચી છે. અનુકમે તે બંને ભવ પૂરો કરીને જે સરલ વભાવી હતી તે યુગલીયે થયે. અને જે essessessorosasterdosesbrowessosofessssssssssssssssssssssssessome
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy