SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ နနနနနနနနနနနနနုနုနီ જે. વળી ચંદ્ર શેઠ પોતાના સેવકને સાથે લઈ શરીર ચિંતાએ ગયે છે. ત્યાં એક વૃક્ષને આંતરે રહેલે તાપસ જે. તે ધુંસરા પ્રમાણ દ્રષ્ટિ દઈ ભૂમિને જે તે પ્રમાર્જના કરતે આવીને ત્યાં કાઉસ્સગ્નમાં રહ્યો. એવામાં અનેક સખીએ પરિવરેલી રાજકન્યા ત્યાં કીડા કરવા આવી. તે કન્યા સખી એનું ટોળું મૂકીને તાપસને જોવા આવી. તેને એકલી જાણીને તાપસે તેનું ગળું મરડી, આભારણ ઉતારી, લઈને ધરતીમાં દાટયાં. કુમારીને મારીને એક ખાડામાં દાટી, પિતે અન્ય સ્થાનકે જઈ કાઉસ્સગમાં ઉભે રહ્યો. એ સર્વ વાત ચંદ્ર-શેઠ દુરથી દેખીને પિતાને ઉતારે આવ્યો. રાજાએ પિતાની પુત્રીની શેષ કરી પણ તે મળી નહિ. તે સાંભળી રાજાએ પડહ વજડાવ્યું કે જે મારી પુત્રીની શોધ કરી આપશે તેને હજાર સેનયા આપું. તે સાંભળી ચંદ્રશેઠના સેવકે રાજાને વાત સંભળાવી. રાજાએ તાપસને પકડીને મારી નાખે. હવે ચંદ્રશેઠે વિચાર્યું કે અહે ! આજ મેં બે મોટા આશ્ચર્ય જોયા. જેમ અતિ આચાર, તેમ અતિ કપટ દીઠું. ! તેમ મારી સ્ત્રીમાં પણ અતિ આચાર હતું, કે જેણે પિતાના પુત્રને પણ ધવરાવ્યા નહિ અને બ્રાહ્મણ પણ અતિ મચારી હતા, કારણકે તે પણ એક તરણ માટે માથું જ કાપી નાખતું હતું, તે માટે રખે એ બેઉ જણામાં પણ અનાચાર હોય ? | | ચતઃ | શરૂઠના કરૂમાનં, સફળીયાચ, અમીર || पुरिसस्स महिलिआए, न सीलसुद्धस्स लिंगाइ ॥१॥ તે માટે એકવાર ઘેર જઈ પરીક્ષા કરૂં, ત્યારે મારો સંદેહ ભાંગે. એમ વિચારી ઘેર જવા ઉજમાળ થયે. સર્વ કરિયાણા પ્રમુખ લઈને વણારસીએ આવ્યું. રાત્રીએ સર્વ સાથે બહાર મૂકી પતે એકાકી જ પ્રછન (ગુપ્ત) પણે ઘેર આવ્યા. ત્યાં જે રીતે કોઈ છિદ્રાદિકે કરી સર્વ વસ્તુ જણાય એવે સ્થાને રહ્યો. જુવે છે તે પિતાની સ્ત્રીને બ્રાહ્મણ સાથે સ્વેચ્છાયે નિઃશંકપણે વિવિધ પ્રકારની ક્રીડા કરતી જોઈ ત્યારે શેઠથી સ્થિર રહેવાયું નહિ. પરિતા destdastasteste testosteslestadtesteste sestestostestostestostestastesteslastestostestostestastastastestostestostestestede stastastastedadlasteder
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy