________________
તે સવ જગતને તૃણુ ખાખર ગણે છે. અનુક્રમે તેને ઉપાધ્યાયની પાસે ભણવા મૂકયા. પરતુ તે ઉપાધ્યાયને પણ વંદન કરે નહિ. એક બસ ઉપાધ્યાયને તમાચે તમાચે મારીને રુઠા નાંખ્યા. તિરસ્કાર કર્યાં. તે વાત રાજાએ સાંભળીને પુત્રને ઘણા તિરસ્કાર કર્યો અને શિખામણ દીધી! યતઃ ।
मदय मानमतं गजदर्प, विनय शरीरविनाशन સમ્
'
क्षीणा दर्पाद्दशवदनापि, यस्य न तुल्यो भुवने कोऽपि ॥२॥ તે પણ રાજાની શિક્ષા ન માની ત્યારે વિષના અંકુરા જાણી તજના કરી કાઢો મૂયો । યતઃ
घण घणाण मूलं, जाय मूलं सुहाण सयलाणं ॥ विषओ गुणाण मूल, दप्पो मूलं विणासानं ॥ १॥
તે વારે તે ક્રૂરતા કરતા તાપસના આશ્રમે આવ્યેા. પણ તાપસને મસ્તક નમાવે નહિ, ત્યારે તાપસે જાણ્યું કે એ અવિનીત છે. માટે અમારા કામના નહિ. તેથી તાપસે પણ તેને કાઢી મૂકયે, હવે મા માં ચાલ્યા જતા સામે સિ'હુ આવતા દેખીને અકારે ભરાયે. ત્યાંથી ખસે નહિ. તેને સિ ંહૈ ફાળ દઇ મારી નાખ્યો. મરીને ગધેડા (ગર્ભ) થયા. તિહાં ઘણી તાડના તના ખમતાં ભવ પૂરા કર્યાં.
ત્યાંથી મરીને નદિપુર નગરને વિષે પૂરોહિતને પુત્ર થયા. સવ વિદ્યા ભણી શાસ્ત્રના પારગામી થયા. પણ અહકારી ઘણા હતા માટે ત્યાંથી મરણ પામીને ડૂ'ખ થયા. તિહાં તે ડૂ‘મને જ્યારે પાછલા ભવનું પૂરોહિતનું કુટુંબ દેખે ત્યારે તેમને ઘણા રાગ ઉપરે. એવા અવસરમાં ત્યાં કેવળી ભગવાન પધાર્યાં. તેમને પુરાહિતનુ` કુટુંબ વાંઢવા ગયુ'. વાંઢીને બેઠા, કેવળી ભગવાને દેશના દીધી.
॥ ચતઃ ॥ વૃદ્ધિમ્યો મહિનઃ સન્તિ, વાઃિ મુક્તિ વાજ્ઞિક | धनिभ्यो धनिनः सन्ति, तस्मादुप त्यजेत् बुधः ॥१॥ ઈત્યાદિક દેશના સાંભળીને પ્રાતિનું કુટુંબ પૂછવા લાગ્યું, હે ભગવન્! અમે ઉત્તમ જાતિના કહેવાઈએ છતાં અમને એ ડૂબ
૭૨