SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ત્રીજી ગાથાના સબધ લખીએ છીએ. બીજી ગાથામાં ચારે પદ સસાર નિસ્તાર થવાના કહ્યાં. હવે ત્રીજી ગાથામાં સંસામાં જે રળાવે છે તે કાણું ? તા કે ક્રોધાદિક કષાય રઝળાવે છે, માટે ક્રોધાદિકનું સ્વરૂપ કહે છે. તેમાં પણ યપિ અનંતાનુબષી, અપ્રત્યા ખ્યાની, અને પ્રત્યાખ્યાની એ ત્રણ કષાયની ચેકડીએ તેતે શુઠાણાને અનુક્રમે સાથે જાય છે. તથાપિ સજવલન કષાય જે છે તે અનુક્રમે જ્યારે મધમાંથી અને સત્તામાંથી જાય છે ત્યારે ચાર માંહેથી પ્રથમ ક્રોધ જાય છે. તે માટે આદિમાં ક્રોધનુ' સ્વરૂપ કહે છે. ॥ મૂળ ગાથા " = "कोहाभिभूया न सुह लह ति, माणसिणा सोयपरा हवति ॥ मायाविणा हुति परस्स पेसा, लुद्धा महिच्छा नरयं उविति ॥ १ अर्थ :- काहाभिभूया न सुद्द लद्दति એટલે જે પ્રાણી (જૈાહામિમૂયા ) ક્રોધે કરીને મિભૂત એટલે વ્યાપ્ત થયેલા હાય તે પ્રાણી (સુહૈં) સુખને (ન 'તિ જૈ)ન પામે. અથવા કલ્યાણને પામે, ા છેૢ વચદ્ ાદેન ॥ ઇતિ ઉત્તરાયન સૂત્ર વચનથી ! તે ઉપર સૂર નામના વિપ્રની કથા કહે છે. વસંતપુર નગરને વિષે કનકપ્રભ રાજા રાજ્ય કરે છે, તેને સામજસા નામે પૂરોહિત છે. તે પૂરાતિને સરનામે પુત્ર છે. તે ચૌદ વિદ્યામાં પ્રવીણ અને ડાહ્યો છે, પણ ઘણા ક્રોધી છે. અગ્નિની જેમ રાત દિવસ પ્રજલતા રહે છે સ્વભાવે જ ઠોરભાષી છે, રાજસભામાં પણ કડવા વચન બાલીને લેાકેા સાથે ઘણા કલેશ કરે છે, એક દિવસને પ્રસ્તાવે તેણે ક્રોધ કરતાં પિતાને ગળુ' મરડીને મારી નાખ્યું. તે દેખીને તેની માતા નાસીને પિયર જતી રહી. રાજાએ પણ તેને દુષ્ટ જાણીને પૂરાહિત પદવીથી ઉતારી મૂકયા. સદા રાષે રાતા રહે, પાડાશી સાથે પણ ઘણા ભયકર કલેશ કરે ાયતુશા . क्रोधः परीतापकरः, सर्वस्योद्वेगकारकः ॥ वैरानुष'ग जनकः, क्रोधः सुगति हं तृकः ॥ ॥ १॥ 名
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy