________________
નિક ત્યાં પાંચ સમિતિએ સમિતા, મહા સમતાના સ્વામી, જિતેન્દ્રિય, આત્મસાધન કરતા કેઈ મુનિરાજને જોયા. તેમની પાસે ધર્મોપદેશ સાંભળીને ચારિત્ર લઈ પાળીને સૌધર્મ દેવલોકે દેવતા થયો. નાને ભાઈ પણ તાપસી દીક્ષા લઈ પાળીને જોતિષી દેવતા થયે. ત્યાંથી સંસારમાં રઝળ્યો, અને અનુક્રમે અચલ નામે નગરની બહાર બહુશાલ નામે ઉદ્યાનમાં કાળે વિકરાળ સર્ષ થ.
એવામાં મોટાભાઈ સિંહને જીવ દેવકના સુખ જોગવીને ગજપુર નગરને વિષે સુરેન્દ્ર નામે રાજાને વસુધર નામે પુત્ર થયા. તે મહા ગુણવંત, સુમતિવંત, ન્યાયવંત સર્વ લોકેને પ્રિય એવે થયે. અનુક્રમે યૌવનવય પામેલા કેઈક સાધુ દીઠા કે તત્કાલ જાતિસ્મરણ જ્ઞાન ઉપન્યું. પાછલે સિંહ ભવ સાંભ. હર્ષ સાથે વૈરાગ્ય પામે. પછી શ્રી ગુણધર નામે કેવલી પાસે દીક્ષા લીધી. ત્યાં કેવલી ભગવાનને નાના ભાઈનો સંબંધ પૂછયે. કેવલી ભગવંતે સર્વ સંબંધ સંભળાવ્યું. ત્યારે સર્પને ભવ સાંભળીને મહા વૈરાગ્ય થયો. અનુક્રમે તે વસુંધર નામે મુનિ ચૌદ પૂર્વ ભણ્યા. તેમણે આકરા તપ તપ્યા. અને સંયમમાં તત્પર રહેતાં અવધિજ્ઞાન ઉપન્યું. વળી શુભ અધ્યવસાથે વર્તતાં મનઃ૫ર્યવજ્ઞાન ઉપન્યું, ત્યારે આચાર્યો ગ્ય જાણી આચાર્યપદ આપ્યું. તે વસુધર આચાર્ય વિહાર કરતા તે સર્પને પ્રતિબેધવા બહુશાલ વનમાં પધાર્યા. તે સર્ષને ધર્મ સંભળાવ્યો તેથી વૈરાગ્ય પામ્યો. સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉપવું. ધર્મ ઉપર પ્રતીતિ થઈ આવી કે તે વેળા અનશન સ્વીકાર્યું. પાંચ દિવસ અનશન પાળી સમાધિએ કોલ કરીને તૌધર્મ દેવલેકે દેવતા થયો. અનુક્રમે સિદ્ધિ વરશે. આ કથા ભવભાવના વૃત્તિમાં તથા નેમિ ચરિત્રમાં જેવી.
તે માટે ભાઈ તે એવા હેય જે દ્રવ્ય અને ભાવ રૂપ બને આપદામાં પણ ઉભા રહે અને નિસ્તાર પમાડે. ઈતિ સિંહ વસંત કથા.
ઇતિ શ્રી સકલ સભા ભામિની ભાલ સ્થલ તિલકાયમાન પંડિત શ્રી ઉત્તમ વિજયગણિ શિષ્ય પંડિત પહ્મવિજય ગણિકૃત બાલાવ બેધ ગૌતમ કુલક પ્રકરણે બીજી ગાથામાં સાત ઉદાહરણ સમાપ્ત.
જનનળooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooseeeeeee