SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ၀၉၉၇၀၆၉၆၉၀၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၉၀၉၉၀၉၉၀၉၇၇၇၇၇ ત્યારે લઘુ ભાખંડ બે -તે પણ હે તાત ! એ વાત તે મને કહે. એવા તેના અતિ આગ્રહથી વૃદ્ધ કહેવા લાગ્યું કે આ વડના સ્કંધના સ્થાનકે વેલડી ની ટાણી છે તેને રસ અને આપણું હગાર જે તેની આંખ મળે છે, તે નેત્ર નવપલવ નવાં આવે. એમ વાતે કરતાં તે ભારંડપંખી તે ઉંઘી ગયા. હવે તે સાંભળી કુમાર વિચારવા લાગ્યું કે, આ સાચું હશે કે હું હશે. તે નિશ્ચય કરવા પ્રથમ તે હું મારી આંખમાં પરીક્ષા કરૂં. એમ વિચારીને વેલડી ખેળી કાઢી અને ભારંડની હગાર પણ લીધી. ઉપાય કરવાથી કુમારને નવા નેત્ર આવ્યા અને હર્ષ પામે. ધમની અસ્થા તે પ્રથમથી જ હતી, તે વિશેષ વધી. સર્વે વસ્તુ દેખાવા લાગ્ય-યતા वने रणे शत्रुजलाग्नि मध्ये, महार्णवे पर्वत मस्तके वा । सुप्त प्रमत्त विषमस्थित वा, रक्षति पुण्यानि पुराकृतानि ॥४०॥ હવે કુમાર ચિંતવવા લાગ્યું કે ત્યાં જઈને તે કન્યાને સારુ કરૂં. એમ વિચારીને ભારંડપંખીની પાંખમાં પેશી રહ્યો. પ્રભાતકાલે ઉઠીને તે ભારેડ પંખીએ પણ તત્કાલ ચંપાનગરીમાં વનમાં મૂા. કુમાર પણ સરોવરમાં સનાન કરી સ્વાદવંત ફળે વાપરીને નગરમાં ચાલ્યું. ત્યાં નગરના દરવાજે એક પ્લેક લખેલું હતું તે તેણે વાં. યતઃजितशत्रोरिय वाचा, मत्पुत्रि नेत्रदायिने । राज्यस्याद्ध स्वकन्यां च, प्रदास्यामिति नान्यथा ॥४१॥ એટલે એ ભાવ જે મારી પુત્રીને આંખ આપે, તેને હું અધુ રાજ્ય અને એ કન્યા આપું, એવું વાંચી પાસે જે પુરુષ ઉભા હતા તેમને મુખે રાજાને કહેવરાવ્યું કે કેઈક વિદ્યાવંત સિદ્ધ પુરુષ આવ્યું છે. તે કહે છે કે હું રાજકુમારીને દિવ્યનેત્ર આપું. તે સાંભળી તે પુરુષને રાજાએ ઘણું દાન આપ્યું અને કુમારને તરત તેડાવી રાજાએ તેને આલિંગન દીધું, ઘણું આગતા સ્વાગતા કરી. કુમારે કહ્યું કે આવું શું કરવા કરે છે ? કામ હોય તે કહે. ત્યારે રાજા બોલ્યા કે, મહારી Selessessesssssssssssssssssssssssssssssssssssssss
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy