________________
એકદા તેણે ચારને કહ્યું કે રાજગૃહે નગરે ધન સ્રા વાહને ઘેર સુસમા નામે પુત્રી છે, તે આવે તે મારી અને ધન તમારું. એમ ઠરાવ કરી ધન સાથવાહને ઘેર આવી અવસ્થાપિનિ નિદ્રા દઈ ધન લૂટી, સુસમાને ઉપાડી ચલ્યા, તે વેળાએ શેઠ પાછળ થયા, શેકે કોટવાળને કહ્યુ`. મારી પુત્રી અપાવે, ધન આવે તે તમે લેજો, ત્યારે કાટવાળ, શેઠ, પાંચ પુત્ર સ` ચારની પાછળ દોડયા. અનુક્રમે કાટવાળ ધન લઈને પાછા આવ્યા. શેઠ પાંચ પુત્ર સહિત ચિલાતીની
પાછળ
ગયા.
હવે ચિલાતીપુત્ર પણ સુસમાના ભાર લઈ ઢાડી શકે નહિ. શેઠ નજીક આવી ગયા, ત્યારે ચારે પણ સુસમાનુ` મસ્તક કાપી લઈ ધડ પડતુ મુકીને નાઠા, તે જોઇ શેઠે વિચાયુ કે જેના માટે દોડતા હતા તે તે મરણ પામી, હવે જવાનુ' શુ' પ્રત્યેાજન ? એવામાં તે અઢવીનાં શેઠ પ્રમુખને ભૂખ લાગી. ત્યારે શેઠે પુત્રને કહ્યું. તમે મને મારીને ભક્ષણ કરો. અને ક્ષેમકુશલ નગરે પહાંચે. પણ તે વાત પુત્રાએ માની નહી'. ત્યારે માટો પુત્ર આયે, મને મારો. લઘુપુત્ર આલ્યા મને મારા ત્યારે તેના પિતા આયેા. આપણે જીવતાને શુ કામ મારીચે ? આ સુસમાને ચડાલે મારી છે. તેનું ભક્ષણ કરી ક્ષુધા શાંત કરીયે, પછી તેનું માંસ ખાધુ.. એમ સાધુ પણ માત્ર એક સયમ નિર્વાહ કરવા માટે માહાર કરે છે. પરંતુ લાલુપિપણું કરતા નથી. તે શેઠ પણ પાછા નગરે પહેાંચ્યા. સુખી થયા, તેમ સાધુ પણ માક્ષ સુખના ભાગી થાય.
હવે ચિલાતી પણ હાથમાં મસ્તક લઈને જતાં હિશામૂઢ થયો, એવા સમયે તેણે આતાપના શ્વેતા એક સાધુને દીઠા, દેખીને કહેવા લાગ્યો, કે સક્ષેપે ધમ કહો. નહિ. તે આ રીતે તમારું મસ્તક છેદ્રીશ. મુનિ ખોલ્યા. ઉપશમ, વિવેક અને સંવર, એ ત્રણ પદ સાંભળીને ચિલાતીપુત્ર એકાંતે ચિ'તવવા લાગ્યો, જે ક્રોધાદિકના ઉપશમ
૪૨૭૩