SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ શ્યા. ત્યારે કાલસેન શ્યવાડીયે ફરવા નીકળ્યા. સહઅમલમુનિને જોયા. વિચાયુ એ દુષ્ટ મને જીતી લીધેલે. અને કપટભાવે હવે મુનિ થઈને મને પકડવા આવ્યા છે. તે માટે આજે એને મારૂ, એમ વિચારીને તે દુરાત્મા અનેક પ્રકારના ઉપાય મારવા માટે કરવા લાગ્યા. ત્યારે સહઅમલ સુનિ વિચારવા લાગ્યા કે હું આત્મા ! એ અપ્રીતિકારી પણ પરલીકે સાથ વાહની જેમ તમે મળ્યા છે. માટે કાપ ન કરીશ. સમતાને જ રાખજે. પેાતાના કર્યો ક્રમ'ના ઉદય આવ્યો છે. તેમાં એના વાંક નથી એ પીડા તારે સહેવાની છે. જે પુરુષ સમથ છતાં પણ સહન કરે તે મહાપુન્યભાગી થાય. એવા શુભધ્યાને તત્પર થયા. પછી મુનિ સમાધિમાં કાળ કરીને સર્વાર્થ સિદ્ધ વિમાને દેવતા થયા. ત્યાંથી મનુષ્ય અવતાર પામીને માક્ષે જશે. પ્રશ્નોત્તરનમાંાચામ્ ॥ હવે બીજા પદના અથ' કહે છે. ક્ચ્છાનિોિ ય મુદ્દોચન્ન ॥ જે પ્રાણી સુખાચિત હોય, તેણે ઈચ્છા રાષ કરવા. તે ધ'રાજાના પૂ ભવની પેઠે મહાદુલ ભ છે તેની કથા કહે છે. કમલપુર નગરને વિષે ક્રમલસેન રાજા રાજ્ય કરે છે. તેની પાસે એક દિવસ નિમિત્તિયા આવ્યા. તેણે કહ્યું, કે હે રાજન ! બાર વષી દુકાળ પઢશે. તે સાંભળીને શા ચિ'તા કરવા લાગ્યા. એવા અવસરે અસાઢ સુદી નવમીને દિવસે માખીની ટાંક જેટલુ વાદળુ થયું. તે ક્ષણમાં વધવા લાગ્યું. વધતાં વધતાં વસવા લાગ્યું'. વરસતા સવે` જલ થલ એક થયું, અનુક્રમે ખેતીવાડીથી ઘણું ધાન્ય નિપન્યું. લેાકાનાં દુઃખ અને દુકાળ સર્વ વિસરાલ થયા. તે વખતે બધા નિમિત્તયાની હાંસી કરવા લાગ્યા. અન્યદા ત્યાં ચાર જ્ઞાનના ધણી શ્રી જુગ ધર નામે આચાય પધાર્યાં. રાજા, પ્રમુખ, લેાક વાદન કરવા ગયા. જઈને ગુરુને વંદના કરી, અવસર પામીને રાજાએ ગુરુને પૂછ્યુ. હે ભગવાન ! નિમિત્તિયાનું વચન કેમ ન ફ્રેન્ચુ ? ગુરુ મળ્યા, ગ્રહાચાર ચગે કરીને મારવી દુકાળ પડા પણ શું થયું? પણ કેમ પુન્યનત જીવ તાશ નગરમાં ઉપન્યા. તેના પુન્યે દુકાળ ક્રુર પડ્યો. તે સાંભળીને રાજા આત્ચા. હૈ સ્વામિનૢ ! તે કાણું ? ત્યારે ગુરુ મેલ્યા, સાંભળ તેનું સ્વરૂપ ૪૦૫
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy