SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ နေရာဖ၉၉၉၉၉၉၇ બીજા છત્રીસ હજાર હાય, ચેસઠ હજાર કલ્યાણ મહાકલ્યાણ કારક, બત્રીશ ક્રોડ અંગમર્દક, ત્રણ લાખ શસ્ત્રધર, પાંચલાખ દીવીધર, ત્રણકોટ વાજિંત્ર, રાશી લાખ નિશાન, દશકોડ દવા, બત્રીશ હજાર બત્રીશ બદ્ધ નાટક, ત્રણ લાખ ભેજન સ્થાન, બત્રીશકોડ કુલ, એક ક્રોડ ગેકુલ, અઢાર શ્રેણી પ્રશ્રેણી, બીજા પણ ઘણા શેઠ, સાર્થવાહ તથા ગંગા સિંધુ નદીની અધિષ્ઠાયિકા બે દેવીએ ખંડપ્રપાતા અને તમિસ્રા ગુફાની બે દેવીઓ, માગધ, વરદામ, પ્રભાસતીર્થનાં ત્રણ દેવતા અને સાષભકુટના અધિષ્ઠાયક બે દેવતા એ સર્વ ચક્રીને વશવતી હેય. ઈતિ ચક્રીસ્વરૂપમાં એ રીતે નિરંતર કૌતુકકારી નવીનતી વાત સાંભળતા કેકાશને રાજાએ પૂછ્યું. હે મહાભાગ! એ તીર્થનો મહિમા કેમ જાણે? કાશ બે હે રાજન્ ! સેપરક નગરને વિષે વસનારા જૈન સિદ્ધાંતરૂપ, સિંહસરખા એવા ગીતાર્થ આચાર્યની પાસે આદરે કરીને મેં સાંભળ્યું છે. કારણકે દેવતા પ્રમુખની સેવા ઘણે કાલે ફલવતી થાય. સાધુની સેવા તત્કાળ ફળ આપે. તદુવાં તેવીજ્ઞા લીંહ ગુI, જિજ્ઞા मुत्तिया गययंता ॥ जंबुअधरे लब्भई रणुरखड च म्मरखड' च ।। એમ સાધુના ગુણ સાંભળીને અક્ષયનિધાનની પેઠે સાધુ સંગમ દુર્લભ માન. જૈનમુનિની ઉપર બહુમાન ધરતે. સંગત કરી અચેતનનું પણ પરિણમન થાય સચેતનનું શું કહેવુ ? તું જ છે મેનુયંતિતા तुंबिका पात्रलीलां । गायत्यन्ये सरस मधुरं शुद्धव शे विलग्गा ! ॥ एके केचित्यथित सुगुणा दुस्तर तारयंति, तेषां मध्ये ज्वलित हृदया रक्त જોવિંતિ છે એમ કોકાશની સહાયે તે રાજા મહાબલવત્તર રાજાઓને પણ ગગનમાર્ગ અકસ્માત જઈને બાંધી લે. તેથી તે રાજા ઘણે જ બળી થયે. એકદા ઉદ્યાનને વિષે પાંચસે મુનિના પરિવારે પરિવર્યા ધમાનંદ નામના આચાર્ય પધાર્યા. તેમને વંદન કરવાને કેકાશ સાથે આડંબર સાથે વંદન કરવા ગયે. ગુરુએ સાધુધર્મ તથા શ્રાવકધર્મ સમજાવ્યું, essessoastedetteeeeemeste હesses ૩૬૮
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy