________________
ત્યાં સુધી રહે અને ગુફા પણ ત્યાં સુધી ઉઘાડી રહે તેર, ખગરન, તે બત્રીશ આગળ પ્રમાણ હોય. તેના સંગ્રામવિષે સપ્રતિહત શક્તિ હેય. ચોદયું દંડરન, રતનમય પચલતા, વજસાર, એક ગામ પ્રમાણ હોય. વૈરીની નાનું વિત્રાસક, ઊંચીનીચી જગ્યાને સમ કરે. શાંતિકારક મને રથપૂરક. સર્વત્ર અપ્રતિહત શક્તિવાળુ તે દંડરને એક હજાર જન સુધી ઉંડુ જાય.
એ ચૌદ રત્ન પ્રત્યેકે હજાર યક્ષે અધિષ્ઠિત છે. ચૌદમાં સેનાપતિ સાત પંચેન્દ્રિયરત્ન છે. અને ચક્રપ્રમુખ સાત એકેન્દ્રિય રતન છે. તે પૃથ્વી પરિણામ છે. તે સાતેને અનુગદ્વાર તથા ઠાણાંગ બેહની વૃત્તિ તથા મલયગિરિકૃત બૃહત સંઘયણીની વૃત્તિને અનુસારે પ્રમાણુ ગુલે કહ્યા છે. અને અનુયાગદ્વાર સૂત્રને અનુસાર પ્રમાણે ગુલે જણાય છે. તથા પ્રવચન સાહારની વૃત્તિમાં આત્માંશુલે જણાય છે. એ ત્રણ પ્રતમાં. નિર્ણય તે કેવલી જાણે. સૈન્ય ચૌદ રત્ન સ્વરૂપ હોય.
વળી ચક્રવર્તી ની સોળ હજાર દેવતા સેવા કરે તેમાં ચૌદરત્નનાં ચૌદ હજાર, બે હજાર બે ભૂજાના જાણવા. બત્રીસ હજાર મુકુટબંધરાજા સેવા કરે. ચોસઠ હજાર અતહર, એકલાખ અઠયાવીશ હજાર વીરાંગના. બત્રીસ હજાર દેશ, બહોતેર હજાર મહાપુર, અડતાલીશ હજાર પાટણ, નવાણું હજાર દ્રોણમુખ, બત્રીસ હજાર વેલાઉલ, ચૌદ હજાર જલમાર્ગ, એકવીશ હજાર સંનિવેશ, બત્રીસ હજાર મોટી નગરી, સોલ હજાર રનની ખાણે, નવાણું હજાર સુવર્ણાલિકની ભાણે, વીશ હજાર સામાન્ય આગર, સેલ હજાર દ્વીપ, છપ્પનન અંતરદ્વીપ, છન્કોટ ગ્રામ, ઓગણપચાસ હજાર ઉદ્યાન, ઓગણપચાસ દુરાજય, સેલ હજાર પ્લેચ્છરાજા, ચોરાશી લાખ હાથી, રાશી લાખ ઘેડા, ચેરાશી લાખ રથ, ઇન્ક્રોઇ પાલા, સર્વ સંન્યમાં અઢાર ક્રોઢ અસ્વાર, ચૌદ હજાર મંત્રી, એંશી હજાર પંડિત, ચોરાશી હજાર કેટવાળ, ચેરાથી હજાર સુત્રધાર, ચોરાશી હજાર આભરણ ધારક, ત્રણ કોડ નિગી, સાત ક્રોડ કુટુંબીક, ત્રણસે સાંઠ રસેથયા, તે એક ચક્રવતીના ભેજન માટે,
३१७