SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ၇ ဖုဖုဖုဖုဖုဖ၉၈၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉ વાત સાંભળીને જિનચંદ્રકુમાર બે કે હે મુસાફર પારકાને દેષ દે એ કાંઈ વચનનું ફલ નથી. સમુદ્ર નિરંતર રત્નથી ભરેલું છે. તે પણ તે મર્યાદાવત છે. જગતમાં ગંભીરપણાની ઉપમા તે સમુદ્રને જ દેવાય છે. ઈત્યાદિક ગુણ વર્ણવવા આવા પ્રકારના અથવાલી ગાથા સાંભળીને તેને અધિષ્ઠાયક દેવતા હર્ષ પામીને પ્રત્યક્ષ થયે. અને તેણે કુમારને એક એક કરોડની કિંમતવાલા પાંચ રને આપ્યા. ત્યાર પછી તે કુમાર કે ઈકના વહાણમાં બેસીને તારા નામના દ્વીપમાં ગયા. ત્યાં તારાપુર નગરના ઉદ્યાનમાં દેવરમણ નામના યક્ષનું મંદિર છે. તે મંદિરમાં રહો. એટલામાં ત્યાં ચાર કુમારીઓ રમવા માટે આવી. તેમાં એક ભુવનમેષ નામના રાજાની પુત્રી રૂપરેખા છે, બીજી ભુવનતિલક નામના મંત્રીની પુત્રી રૂપનિધિ છે. ત્રીજી ભુવનચંદ્ર શેઠની પુત્રી રૂપલા છે. અને ચોથી ભુવનસુંદર સાર્થવાહની પુત્રી રૂપતિ છે. આ ચારેને માંહે માટે અત્યંત પ્રીતિ છે. એક વખત તે ચાર પુત્રીઓ રાત્રિમાં રાજમહેલમાં ભેગી થઈ. અને અંદર અંદર વાત કરવા લાગી કે આપણને એક બીજાને વિયેગ જીવન પર્યત ન થાય તે માટે આપણું નગરની બહાર ઉદ્યાનમાં એક યક્ષ છે. તે પણ પ્રભાવિક છે. માટે આપણે બધા તેની પૂજા કરી આરાધીને એક ભર્તારની પ્રાર્થના કરીયે. આ વિચાર કરીને તે ચારે બહેનપણીઓ તે મંદિરમાં આવી. એટલામાં તેઓએ ત્યાં કામદેવ જેવા કુમારને જે અને વિસ્મય પામીને વિકસ્વર નેત્રે કુમારને જોઈ રહી. કુમારને જોઈને મનમાં ધારીને તે યક્ષની પૂજા કરી. પછી મનથી તેજ વરની પ્રાર્થના કરીને પિતાના સ્થાનમાં આવી. કુમારે પણ તે ચારે કન્યાઓનાં રૂપ-સૌભાગ્ય અને ચાતુરાઇથી રંજિત થઈને ફલને આહાર કરીને તે દિવસે ત્યાં જ રહ્યો ને રાત્રિએ પણ ત્યાં જ યક્ષના મંદિરમાં રહ્યો. તે રાત્રિએ તેણે તે પાંચ અને વડે યક્ષની પૂજા કરી. અને પછી યક્ષની સ્તવના કરવા લાગે. तुद्वेण जेण सिद्धी-रिद्धि-बुद्धि वियओ भुवणे सो देवरमणो जक्खो पच्चक्खो देउ मह सुक्ख ॥ deesa.essessessessessesssssssssssssssed essedf66666666. ess
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy