SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉ကျပ် આવી રીતે કરી લાશ જ સ્ત્રીના માથે મૂછ્યું. ત્યારે કે પાયમાન થયેલા યક્ષે રાત્રિએ પ્રત્યક્ષપણે આવીને કહેવા લાગ્યો કે હે શેઠ તેં શું માન્યું હતું ને શું કર્યું ? ત્યારે શેઠ બેલ્યો કે હે યક્ષરાજ ! મેં તમને સો પાડા ચઢાવવાના કહયાં હતા. મારવાના નહોતા કહ્યા. એ બાપડ રાંક અવાચક પશુઓ છે. તેઓને હું જૈન ધર્મ સમજીને કેમ મારું ? વલી મારા સર્વ દ્રવ્ય કરીને મે તારી પૂજા માની હતી તે સર્વ દ્રવ્યના ત્રણ કુલ બનાવી તારી પૂજા કરી અને તેજ કુલે મંગલ નિમિત્તે શેષમાં લીધા. એ રીતે બધી વાત મેં પ્રત્યક્ષમાં પૂર્ણ કરી છે.. આવી રીતે શેઠને દયામય ધર્મ સાંભળીને ઘણે પ્રસન્ન થયેલ યક્ષ શેઠની પ્રશંસા કરીને પિતાના સ્થાનમાં ગયે. હવે શેઠે પુત્રનું નામ જિનચંદ્ર પાડયું. તે સકલ કલાઓ સાથે જૈન ધર્મમાં પણ કુથલ થયે. એક દિવસ યૌવનવયમાં પિતાના મિત્રો સાથે કીડા કરતાં માર્ગમાં કઈ પુરુષવડે કહેવાતી ગાથા સાંભળી. सोलवरीसो पुरीसा-लच्छी भुजेइ जो उ जणयस्स; एसो नून पुत्तो-रिणसंबंधेण संपत्तो । પુત્ર–સોલવર્ષ થયા પછી એ બાપની કમાયેલી લક્ષમી ભગવે તો તે દિકરે ત્રણસંબંધે આવ્યા છે એમ જાણવું. તે સાંભલીને જિનચંદ્ર પિતાના ચિત્તમાં વિચારવા લાગે કે આ પુરુષે જે ગાથા કહી છે તે સાચી છે. તેથી કેઈને પણ કહયા વિના પિતાના પુણ્યની પરીક્ષા નિમિત્તે પરદેશ જવા માટે નીક. પિતાની પાસે એક વસ સિવાય બીજું કાંઈ પણ રાખ્યું નહિ. હવે તે જિનચંદ્રકુમાર ગામનગર-જંગલ અને વેરાન ભૂમિને વિષે ફરતે ફરતે સમુદ્રને કાંઠે આવીને બેઠો તેટલામાં ત્યાં કોઈક મુસાફર આવ્યું. તે મુસાફર સમુદ્રના કલેલથી ઉછળતી શ્રેણીઓને જોઈને બે. હું તર ગિણું નાથ ! સમુદ્ર ! તારામાં અમૃત ને રત્ન ભર્યા છે, તેમ છતાં પણ તું જગતના મનુષ્યને અમર અને ધનવાન કેમ નથી કરતે ? અને પાછો કાલથી શ્રેણીઓ વડે ઉછળતાં શરમાતે પણ નથી ? આવી
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy