SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રણામ કર્યા. રાણી બેલી હે નાથ ! શું કરે છે ? હમણું ઉભા થવાનો છે અવસર છે? તથા પ્રણામને શે અવસર છે ? પિતાના અંગસંગરૂપ અમૃતે કરી મને શીતલતા ઉપજાવે. વિરહાનલ અનિએ કરી બળતી એવી મને ક્ષણમાત્ર પણ ઉવેખશે નહિં. જે ઉખશે તે મારું હૃદય ફાટી જશે. તે સાંભળીને કુમારે તેની સામે જોયું પણ નહિં. અને વિચાર્યું કે હજી એ મન્મત્તપણથી ઉપદેશ એગ્ય નથી રાણી બાલી જે સત્પરૂષ હોય તે સત્યપ્રતિજ્ઞાવંત હાય યતઃ રિ ચરિત્ન, તથમા ન ચગરિ પુરપાટ | ઇત્યાદિ. વળી મને એકને તેડીને હવે ઉપરાંઠા કેમ થઇ ગયા છો ? ત્યારે કુમાર છે. તમને બોલાવીને જિન ધર્મને વિષે થાપી પરકને વિષે દુઃખ આપનારા એવા દુષ્ટ ચારિત્રથી દૂર રાખીશું. રાણું બેલી, તેમજ કરે. પણ એકવાર તમારા અંગને સંગ કરે. પછી જેમ કહેશે તેમ કરીશ. કુમાર છે. પાણિગ્રહણના દિવસથી માંડીને આજ દિવસ સુધી કંદર્પાવતાર રાજાને નિરંતર સંગમ કરતાં તમને તૃપ્તિ ન થઈ તે મારે સંગમ કેમ તૃપ્તિ કરશે ? માટે એ દુબુદ્ધિ છોડીને નિરપરાધ સન્માગ સે ઈત્યાદિ પૂર્વોક્ત વચનથી રાણેને સમજાવી. પણ તે સમજી નહિં. અને કહેવા લાગી કે હું તમારું સર્વ કરીશ પણ કૃતિપત્રને જે કહેવડાવ્યું હતું તે પાળે. કુમાર છે . જે મેં દુતીને કહ્યું છે તે કરવાનું નથી. આ જન્મમાં તે તગારું વાંછીત પુરુ નહિ પડે. આવું તે કુમારનું અસાધારણ સત્ય દેખીને અને પિતાના દુરારાધ્યવસાય જેઈને વૈરાગ્ય પામી. કુમારનાં ચરણે પ્રણામ કરીને બોલી ! હે બાંધવા હું પાપી ભગિનિ ! તેણીએ તને પરાભવ કર્યો. હવે એ પાપથી હું ક્યાં છુટીશ ? હું તમારી ઓરમાન માતાની પુત્રી લધુ બહેન છું. તમે પિતાના કુલરુ૫ આકાશમાં ચંદ્રમા સરખા છે. તમે પરવારીને ભગિનિ કરીને ગણે છે. પણ હવે હું કલંક સહિત પ્રાણ કેમ ધરી ૨૯૯
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy