SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ နေဖ၉၈၉နီနီနန် હવે કુમાર રાજાને કહેવા લાગ્યું કે હે રાજન ! જે દીઠું રણ દીઠું તે વાત શું કરું. રાજા છે. તું મારે પુત્ર સરખે છે. વળી તે મને ધર્મ સમજાવી આ માટે જન્મ સફળ કર્યો છે. તે માટે તારે ગમે ત્યાં અમને જેડ. ત્યારે કુમાર બોલ્યો. આજ સંધ્યા સમયે મારા આવાસને વિષે આવજે. રાજા બેલ્યા. હું આવીશ. હવે સંધ્યા સમયે રાજા છાને આવ્યું. કુમારે પિતાના પયંકની પાસેના પલંક ઉપર રાજાને બેસાડયા. હવે હર કોઈ મિષ કરી પ્રતિહારી ઘેરથી નીકળી કુમાર પાસે આવીને બેઠી. કુમાર કહેવા લાગે. જે સ્ત્રી, જે વિષય છે તે આ વાકને વિષે દુખ આપનારું છે. અને પરલોકને વિષે નરકને આપનારું છે. તે માટે કાગડાનું માંસ અને કુતરે બેટયું એ ઉખાણે સાચે છે. તથાપિ જે તૃપ્તિ ન થતી હોય તે વિષય પણ જોગવીએ. જે મિષ્ટ ભજન હોય તે તૃપ્તિએ છેડીયે. પણ વિષય ભોગવીયે તે પણ તૃપ્તિ ન થઈ હોય. અને પરલોકે નરકનું કારણ એ બે કૃત્ય કેમ સેવીયે ? વળી એ જ વિષય તે દેવતાને ભાવમાં સાગરેપમની સંખ્યામાં કાલ સુધી ભગવ્યા છતાં તૃપ્તિ ન થઈ. તે મનુષ્યના ભવમાં તુચ્છ ભેગા થડે કાળ ભેગવે તે તૃપ્તિ કેમ થાય? યદ્યપિ વિષય આપાત માત્ર મનહર લાગે છે. તે પણ કિપાકવૃક્ષના સરખા પરિણામે દુઃખદાયી છે. તે માટે વિષયને છોડી ઇન્દ્રિય મનને દમી મેક્ષમાર્ગ સમજીને તેને વિશે ઉદ્યમ કરે, આ પ્રમાણે કહ્યું, તથા મોક્ષમાર્ગનાં સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયિનું સ્વરુપ વિસ્તારે સમજાવ્યું. તેથી પ્રતિહારી પણ પ્રતિબંધ પામી. બીજે પહોરે શેઠાણી આવી. ત્યારે પ્રાતિહારીને જવનિકાને આંતરે બેસાડીને શેઠાણીને પ્રતિબંધ પમાડી. ત્યારે તે પણ પ્રતિબંધ પામી, ત્રીજે પહોર મંત્રિની ભાર્યા આવી. તેને પણ પ્રતિબધી કે માર્ગ સ્થાપીને તેને પિતાની કે જવનિકાને આંતર બેસાડી. ચેથે પહેરે રાજાની રાણી આવી. ત્યારે કુમારે આસનથી ઉઠીને eeeeeeeeeesesortdeededecode seekહestecedeciseaseeeeeeeee અ ૨૯૮
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy