SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ જાજવાના જ છછછછછછછછ . - તથા તમારે અપયશ થશે. વળી એક વર્ષ તે પનર લાખ આવશે પછી બીજ, ત્રીજે વર્ષે એક લાખ પણ નહિ ઉપજે. યતઃ છે ॥ अत्युपायानमर्थस्य, प्रजाभ्य पृथिविभुजां ॥ दुग्धमादाय धेनुनां मांसाय स्तनकत्तनम् ॥ તે સાંભળી રાજાએ વિચાર્યું કે કુમાર લઘુ વયે છે પણ બુદ્ધિએ કરી ગુરુ છે. માટે રાજ્ય ભારની ધુરી એ વહેશે. તેથી યદ્યપિ હું એના ગુણ પ્રગટ નહિ કરું. તે પણ નગરમાં એના ગુણ છાના નહિ રહે. અને સર્વ કુમારથી એ વિપરીત છે. એટલે સહુ એના ઉપર મત્સર ધરશે. તે માટે એને અહિંથી દેશાંતર એકલું. એમ ચિંતવીને રાજાએ કહ્યું હે કુમાર ! તારા ગુણ ઘણું છે. માટે તારે બાપની ઋદ્ધિ ભોગવવી ચુક્ત નથી. તેથી તું આ અદ્ધિ તથા દેશ મૂકીને પરદેશ જા. તે સાંભળી તે કુમાર રાજાને પ્રણામ કરીને મતિસાગર પ્રધાનને પુત્ર વિમલ નામે હતે. તેને સાથે લઈને નીકળ્યો તેની રખવાળી માટે પંથી લેકને મિષે છાના સુભટ મૂક્યા. તેણે પરિવર્યો કેશલપુરના પરિસરે જઈને વિશ્રામ કર્યો. એવામાં ઘણે કોલાહલ થયે. ઘણા વાજિંત્ર વાગ્યા. ત્યારે પ્રધાનપુત્ર વિમલની મારફતે કુમારને પૂછાવ્યું કે અહિં શું મહત્સવ છે ? વિમલે પણ કઈકનાં મુખે સાંભળીને કુમારને કહ્યું, કે અહિં રણધવલ રાજાને પિતાના પ્રાણ થકી પણ અતિ વહાલી એવી પુરુષષિણી કુરુમતી નામે કન્યા છે. તેને પરણાવવા માટે તેના પિતાએ કુલદેવીનું આરાધન કર્યું. કુલદેવીએ કહ્યું કે તમારે પટ્ટહતિ જેના કંઠમાં ફૂલની માળા આપે તે પુરુષ કુમારીને ભર્તાર થશે. કુમારી પણ તેની ઉપર રાગ ધરશે. તે સાંભળીને રાજાએ પટ્ટહસ્તિ શણગારી. તેને પૂછેને, તેની ઉપર કુમારીને બેસાડીને, અંકુશ રહિત છુટ મૂકે છે, તે હાથીએ માલીની હાથેથી સૂંઢમાં માળા લીધી છે. હમણાં તે સર્વ રાજ કુલી સાથે નગરમાં ભમે છે. એવી વાત કરે છે, એવામાં ત્યાં પટ્ટહસ્તિ પણ આવ્યો. " હweeeeeeeeeeeeeeeeefassetogeseareeeeeeeeeeeeeeeeeeeeee ૨૯૬
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy