________________
કરવાથી થાય જાવકના ધન, બાંધવ, સ્વજન, પુત્ર, કલત્ર, સર્વ કરતાં પોતાનું જીવિત ઘણું ઇષ્ટ છે. તે સહને અનુભવ સિદ્ધ છે. વળી જે મનુષ્ય થઈને માંસ ખાય, રુધિર પીવે તે કાગડા, કુતરા કરતાં તેમાં શે વિશેષ? તે માટે જીવતા અશરણ, અનાથ, જીને મારીને જે માંસ ખાય, રુધિર પીવે તે નરકમાં જાય છે, વળી પ્રબલ સ્વાધ્વત જે સુખ પ્રમુખ ભજન તેને છોડીને અશુચિ, અપવિત્ર, વસ્તુ એવું નિશુક નિકરણ પણે ખાય છે. તેમાં ચી અધિકતા દેખે છે ? ઈત્યાદિક ગુરુની દેશના સાંભળી કુમાર સમકિત પામ્ય, નિરપરાધી પ્રાણને હણવું નહિં. તથા પરસ્ત્રી સેવવી નહિં. માંસ ભક્ષણ કરવું નહિં. તેના નિયમ લીધા. મુનિ પિતાના સ્થાનકે ગયા. કુમાર પણ ઘેર આવે.
હવે એકદા રાજા બુદ્ધિની પરીક્ષા કરવા માટે સર્વ કુમારને ભેગા કરીને પૂછે છે કે પાંચાલદેશના વિષે ફોજદાર મુકીયે છીયે. તેમાં એક તે ઘણે નિપુણ અને પ્રકૃતિએ અવંચક છે. અને એમ કહે છે કે હું દશ લાખ સેનૈયા એક વર્ષમાં ઉપજાવી આપું અને બીજે કહે છે, કે હું પંદર લાખ સોનૈયા ઉપજાવી આપીશ. તે હકીક્ત અમે દશ લાખ ઉપજાવનારને કહી. ત્યારે કહ્યું કે, મારાથી તે દશલાખથી વધુ ઉપજે નહિ. પછી રાજાને ગમે તેમ કરે તે માટે હે કુમાર ! તમે કહે એનું શું કરવું ? તે સાંભળી સઘળા કુમાર બેસ્થા, કે જે ઘણું દ્રવ્ય ઉપજેવી આપે તેને મોકલે. ત્યારે વીરકુમારને રાજાએ કહ્યું. તું કેમ નથી એલતે ? વીરકુમાર બ. એ વાત મને ગમતી નથી. મને તે પ્રથમ પુરુષ કહ્યો તે કે જે અવં ચક, નિપુણ, વાતને હિતકારી અને પ્રજાને પીડ નહિં તે છે. તેને મેકલ ગ્ય લાગે છે. કારણ કે પ્રજા પીડાય નહિં. ત્યારે વ્યાપારી વ્યાપારાદિક સુખે કરી શકે, તેથી રાજાને ન્યાયને દોકડે ઘણે આવે. અને વળી ન્યાયે ધન ઉપાજે તેથી ધર્મની વૃદ્ધિ થાય. તે માટે થોડું પણ ન ઉપજાવે તેને અધિકારી કરે ગ્ય લાગે છે. બીજો પુરૂષ પન્નર લાખ અન્યાયે ઉપાજે, તે અન્યાયથી તમને પણ અધમ થશે.