________________
એલી કે હું દેવી ! તારું' શીલ જયવંતુ તે, તુ સમક્તિને વિષે નિશ્ચલ છે. આજથકી તારા પસાયે મને પણ સમકિત હા, જાવજીવ સુધી જે તારા દેવ એજ મારા દેવ. જે તારા ગુરુ એજ મારા ગુરુ ડા, એમ સમકિત અંગકાર કરીને ચપકમાળાને કલ`ક વિષથી ટાળવાને લાકામાં દુષ્ટ ચરિત્ર કહી દેખાડતી હતી. કે એ દેવી સત્તીમાં શિરામણી છે. મે' વિદ્યાશક્તિએ કરીને એની સાથે રમતા પુરુષ દેખાડયા અને મે'જ નગરમાં વાત ફેલાવી, તેને રાજા પૂછત્રા લાગ્યા, એ તને શા માટે કરવું પડયું ? પરિત્રાજિકા બેલી. કુષ્કપટના ભંડાર હું જ છું. બીજા કાણુ કારણ ડાય ? રાજા આહ્યા, જેમ તમારું દુષ્કૃત્ય તમે હ્યુ, તેમ તેના હેતુ પણ કહેા. નહિ. તે તમારા વિનાશ થશે. પરિત્રાજિકા બેલી, એ દુઃખ તે કેટલું થશે ? હજુ મને નરકનાં દુઃખ ઘણા ભોગવવા પડશે. રાજા એયેા, રે રે સુક્ષટા ! એની ઉપર ગરમ તેલ સીચા, એટલે જેવા તે કામ કરવા સુભટ ઉંડયા, તેવી ચ'પકમાળા ખેલી, ૨ સ્વામિ ! વારો, વારેા, એ કામ ન કરો, તમારા સરખા દયાવંત પુરુષ આવુ કામ કેમ કરે ? એ પશ્ત્રિાજિકા પાતાના પ્રાણ ત્યાગે કરી પરનાં પ્રાણ ઉગારે છે. વળી પેાતાનું દુષ્કૃત વાક મધ્યે પ્રત્યક્ષપણે કહેવુ તે દુષ્કર છે, એતા જેને જિનવચન ચિત્તમાં રમ્યુ હેય તેજ કહે, તે એણે કહયું, માટે એની પૂર્વ અવસ્થા તે ગઈ. હવે તે એ તમારી સાર્ધામક થઇ, માટે એનું વાત્સલ્ય કરવુ ઘટે છે. યતઃ ॥ સાધમિ વાસયતા, વછતા સપમાં સવે ચશ્માતતંત્રત્ર ઋષિય તે ચત્નમ્ " રાજા ખેલ્યું, એ યુક્તાયુક્ત તમે જાણે, પછી રાજા ચંપકમાળા સહિત પોતાના ઘેર આવ્યેા, પરિત્રાજિકા પણ શાંત થઈ, પશ્ચાત્તાપ સહિત નિર'તર ચ'પક્રમાળા પાસે જઇને ગૃહસ્થ યેાગ્ય ધર્મ સાંભળતી હતી.
હવે કુલ્લાહદેવી પણ પ્રાણુ ત્યાગ કરવા તૈયાર થઈ તે વાત ચૂડામણીના બળે જાણીને ચ'પકમાળા ગઈ, અને પૂછવા લાગી, કે
૧૯
૨૮૯