SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ wwwજ છછછછછછછછછછછછક રે દેવી ! બળતી એવી આ અનાથ નગરીને બચાવે. અવિનિત લેકને પણ મોટા માણસ ઉવેખે નહિં. યતઃ છે ઉપવિષ વિમુવા, યુગના न भवति दुविनीतेषु, वत्सब्यथितेऽप्युरज्ञि सुरभि न संहरेत् क्षीर | ૧ | રાજા બોલ્યા, રે રાણી ! સ્ફટિક સરખું ઉજળું તારું શીલ તેને મૂઢ લેકોએ કલંક ચઢાવ્યું, તેજ પાપરૂપ વિષ વૃક્ષનાં ફળ અનુભવે છે. પણ તેને તારે પસાય ટાળીને બીજું કંઈ ઉપાય નથી. કે શરણ નથી. મારા મનમાં ન વ હેય, ત્યારે ચંપકમાળા બોલી, જે અરિકેશરી રાજા સિવાય બીજું કઈ મારા મનમાં ન વચ્ચે હેય, તે એ અગ્નિ ઓલવાઈ જાવો. આ સર્વ લેક બળુ બધુ કરે છે. તેને સ્વસ્થ કરે. એવુ કહયું, એટલે શાસન દેવતાએ તેમજ કર્યું, વળી જે દેવતા ભક્તિભાવથી આવ્યા હતા, તેણે જય જય શબ્દ ક્યાં. કુસુમની વૃષ્ટિ કરી, દેવદુંદુભી વગાડી, આકાશે દેવાંગનાઓ નાટક, નૃત્ય કરવા લાગી, લેક પણ પૃથ્વીને વિષે નગરમાં કુંકુમનાં છાંટણ કર્યા, ચંદનમાળાના તેરણ બાંધ્યા, સર્વ બાળ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ કહેતા હતા કે ચંપકમાળા ચિરકાળ છે. એવું અતિ અદ્દભૂત કૌતુક દેખીને ભયથી બીતી એવી પરિત્રાજિકા વિચારવા લાગી કે અહે ! મેં અનર્થનું મૂળ કર્યું, માટે હવે મને શરણ તે મરણ જ છે. લાખો પાપની કરનારી એવું હું પાપીણ હવે લાખે ગમે દુઃખ સહેવા પડશે. એ મહા પાપને નિતાર તે જિનમતનાં નિપુણપુરુષો અપ્રતિષ્ઠાન નરકે જ કહે છે. ત્યારે જાઉં ત્યારે થાય તે પણ મારું જે દુષ્ટ ચરિત્ર છે. તે સર્વલેક સમક્ષ કહીને એ મહાસતીનાં ચરણકમલને પગે લાગું એમ કરવાથી હું પાપે ભરાણી છું. તેથી હલકી થઈશ ને જે ત્યાં કદાચિત મને મરણ આવશે તે પણ સારુ થશે. એમ દૌર્ય અવલ બી તે પરિત્રાજિકા ત્યાં દિવ્ય ભૂમિકાએ આવી વેગળેથી ભૂજાદંડ ઉંચા કરીને કહેતી હતી કે જિનશાસન જયવંતુ છે. એ મહાસતીને પ્રભાવે દિવ્ય પ્રાતિહાર્ય પ્રત્યક્ષ આજ પણ દેખાય છે. એમ કહીને ચંપકમાળાને પગે લાગીને teacasamentonomotocomoted somewhere does to do some ૨૮૮
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy