SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ જજwજક અજાજ જયવિજયજી પ્રમુખ પાંચસે પ્રધાનને પૂછી. મડક કુમારને રાજ્ય સ્થાપીને તમારી પાસે ચારિત્ર લઈશ. શક મુનિ બોલ્યા, જેમ સુખ ઉપજે તેમ કરે, ત્યારે સેલંગ રાજાએ ઘેર આવી, પાંચસે પ્રધાન મંત્રીઓને બોલાવીને પૂછ્યું, હે દેવાનુપ્રિય! મેં શુક મુનિ પાસે ધર્મ સાંભળે, તે ગમે, એ. સંસારનાં ભયથકી ઉદ્વેગ પામ્યું છું. માટે દીક્ષા લેવાનું મન છે. તમે શું કહે છે ? તમ હિતેચ્છું છે. તે સાંભળી મંત્રી બોલ્યા, જો તમે ક્ષિા લે છે. તે અમારે બીજા કેને આધાર ? અમે પણ સંસારનાં ભયથી ઉગ પામ્યા છીયે, માટે તમારી સાથે દીક્ષા લઈશું જેમ અમારે સંસારમાં તમે વડેરા છે. તેમ દિક્ષા લીધા પછી પણ અમારા તમે જ વડેરા છે. ત્યારે રાજાએ મંત્રીશ્વરને કહ્યું, તમે તમારા વડા પુત્રને કુટુંબને ભાર સોંપીને, સહસ પુરુષ ઉપાડે એવી શિબિકાએ બેસીને, મારી પાસે આવે, તે મંત્રીઓ પણ તેમજ અનુક્રમે રાજા પાસે આવ્યા રાજા પણ મંડુક કુમારને રાજ્યભિષેક કરીને, સેલંગપુર શણગારાવીને, પાંચસે મંત્રી સાથે દીક્ષા લઈ અનુક્રમે અગ્યાર અંગનાં ભણનારા થયા સેલંગ રાજઋષિને પાંચસે મંત્રીને શિષ્યપણે સેંપીને અન્યદા શુક મુનિ પરિવાર સહિત અન્ય દેશને વિષે વિહાર કરતા હતા, અનુક્રમે હજાર મુનિને પરિવારે પરિવર્યા થકા શ્રી સિદ્ધાચલ ઉપર અનશન કરી મોક્ષે પધાર્યા. હવે સેલંગરાજઋષિને પણ તુરછ, લૂખા, અરસ, વિરસ, ટાઢા, ઉના, કાલાતિકાંત, પ્રાણાતિપ્રાંત, એવા આહાર, પા, કરતાં સુકોમલ શરીરે રે પ્રગટ થયા. ઘણી વેદનાવાળે કંકુ, દાઘ, પિત્ત, જવર શરીર વ્યાખ્યો, શરીર ઘણું સુકાઈ ગયું, અન્યતા વિહાર કરતા થકા સેલંગ પુરે પધાર્યા, મંડુકરાજા વંદના કરવા નીકળ્યો વંદના કરીને પિતાના શરીરે રેગ ઉપન્યો દેખીને સેલંગાષિને એમ કહેતે હતું કે તમે મારી યાનશાળાએ આવી ઉતરે. હું વદને તેડીને તમારા see effectsheetdeshodesses mademie ૨૫૫
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy