SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ રખડતી એક ગામમાં ગઈ. તેજ ગામને તે પાંચસો ચેરેએ લૂંટયું. ચેરીના માલ સાથે તે પેલી છોકરીને પણ પકડી લાવ્યા. હવે તે પાંચસે ચે તે એક જ સ્ત્રીને ભગવે છે. એમ કરતાં તે પાંચસોને તેના ઉપર દયા આવી કે આ બાપડી એક જ બાઈને પરાધીનતાથી પાંચસે પુરુષ ભેગવે છે. તે માટે જે બીજી સ્ત્રી લાવીએ તે એને આરામ મલે. એમ વિચારીને કેઈક ઠેકાણેથી બીજી સ્ત્રી લઈ આવ્યા. ત્યારે આ સ્ત્રોએ એમ માન્યું કે વિષયસુખમાં આને ભાગ પાડ. આવું વિચારીને તેને મારવા માટે છિદ્ર જેવા લાગી. આને કઈક ઉપાય મારું તે જ મને સુખ થાય. - ત્યાર પછી જૂની સ્ત્રીએ કૂવાના કાંઠે ઊભા રહીને જે નવી સ્ત્રી આવી છે, તેને કહે છે કે જે કૂવામાં કંઈક દેખાય છે. તે સાંભળીને તે ભેળે ભાવે જેવા આવી. ને જોવા લાગી. ત્યારે તેને પાછલથી કૂવામાં ધક્કો માર્યો. ને તે કૂવામાં પડીને મરણ પામી. પછી પાંચસો ચેરે આવ્યા અને પૂછવા લાગ્યા કે બીજી સ્ત્રી કયાં ગઈ ? ત્યારે તે કહેવા લાગી કે તમારી સ્ત્રીને તમે કેમ સાચવતાં નથી ? આ વાત સાંભળીને તેઓએ માન્યું કે આને જ આને મારી નાંખી લાગે છે ? આવું જોઈને પેલા બ્રાહ્મણના દિકરાના હૃદયમાં સ્વાભાવિક રીતે એ વિચાર ઉત્પન્ન થયે કે પાપિણ એવી આ મારી બેન જ હશે ? આ બાજુ ભગવાન શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞ અને સર્વદશી છે તેવું સંભળાય છે. માટે તેઓ અહિં પધારે તે તેમને પૂછું એટલામાં શ્રી મહાવીર સ્વામીનું સમવસરણ થયું. ત્યારે તે બ્રાહ્મણ પુત્રે સમવસરણમાં આવીને શરમ આવે એવી વાત હેવાથી બેલી શો નહિં. પણ મનમાં જ વિચાર કરીને ગુપ્ત રીતે પૂછયું કે બાતા તે આ મારી બેન છે ? પ્રભુએ કહ્યું કે સા સા હા તે તારી બેન છે. તે વાત સાંભલીને તેણે વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. આ કથા સાંભલીને સવે પર્ષદા રાગ પાતળો થા. આ અવસરે મૃગાવતી રાણી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે આવી ત્રણ પ્રદક્ષિણા દઈ વદન કરી ધર્મદેશનાને સાંભલે કહsaહનન કહse federeeseasessedeed seesaeedessessesseedfoodsodes
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy