SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પકની કથા પરિશિષ્ટ પર્વની છે. માટે કલ્પક જેવા મંત્રી હોય તે રાજા શોભે. અભયકુમારે કરી જેમ શ્રેણિક રાજા શેતે હતું, તેમ સકલ કલામાં કુશલ એવા કલ્પક મંત્રીએ કરીને નંદરાજા શોભતે હતે. अर्थ :-लज्जालुओ साहई ब'भयारी मया लज्जालुओ सोहइ एगपत्नी લજજાયુક્ત પતિવ્રતા સ્ત્રી એટલે શીલવંતી સ્ત્રી શેભે છે, અથવા સતી સ્ત્રી હોય તે લાજ મુકીને જેમતેમ વ બેલે, તે ઘણું શેભે. અહિં જિનમતીનું દ્રષ્ટાંત કહે છે. એક અદ્દભૂત નગર હતું, ત્યાં પ્રબલ શત્રુને મર્દન કરે એ જનાર્દન નામે રાજા રાજ્ય કરે છે. ત્યાં રાજાને ઘણે માનીતે, મહાજનમાં મુખ્ય, પરોપકાર કરવા તત્પર, એ વસુમિત્ર નામે શેઠ વસે છે. તે શેઠને નિર્મલ ગુણવંતી, યશોમતી નામે ભાર્યા છે. તે સ્ત્રી ભર્તારને સમસ્ત મને રથ પૂર્ણ થતે કાલ જાય છે, પણ પુત્ર નથી તેનું ઘણું દુઃખ ધરે છે. તે શેઠે કુલદેવતાને આરાધ્યા, તેણે તુષ્ટમાન થઈ વર આપે. તેથી પુત્ર આવ્યો. વધામણુ કર્યા, વરદત્ત એવું નામ દીધું. તે અનુક્રમે મોટો થયે. સર્વકલા ભણ્ય, યૌવન અવસ્થા પાયે, તેને એક સાગર નામે બાલમિત્ર છે. પણ તે વક્ર છે, અને વરદત્ત પિતે સરલ છે અન્યતા કેઈ કન્યાને પિતાના ઘરની નીચે કડુકકીડા કરતી દેખીને વરદત્ત વિચાર્યું કે હે જુવે જેનું રૂપ, લાવણ્ય અને કાંતિ કેવી છે? એમ ચિંતવી પિતાના સાગર નામે મિત્રને પૂછયું. કે એ કેની પુત્રી છે? મિત્ર બે એજ ગામને વસનારે બધુદત્ત નામે શેઠ તેની બંધુમતી નામે ભાર્યા, તેની એ જિનમતી નામે પુત્રી છે. તે સાંભળીને વરદત્ત રિઝ. એવામાં જિનમતીએ પણ તીછી આખે તેને જે. વરદત્ત પિતાના મિત્ર સહિત ઘેર આવ્યું. પણ બીજે સર્વ વ્યાપાર મૂકી તે સ્ત્રીને ચિત્તમાં ધ્યાત શૈયામાં સૂતે. ત્યાં તખ્તશિલા તલે જેમ મચછ તરફડે તેમ તે તરફડે છે, લાંબા નિસાસા નાખે છે, તે વાત તેના પિતાએ જાણીને સાગરને પૂછયું કે વરદત્તને શી અશાતા assessomsssssssselfashese seedssessessment ૨૩૭
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy