________________
થwwwજમા કજાજિક માથે દહિંની હાંડી દેખીને કપકે હસ્તસંજ્ઞાએ દેખાડીને કહ્યું કે આ દંડે કરી જે એ હાંડી ભાંગી નાંખીયે તે શું થાય ? એ આશય હતું કે તમારું લશ્કર તે હાંહી સરખુ છે. તે મારા વીર્યરૂપે દડે હયું થયું તમારું લશ્કર દહિંની પેઠે વેરાઈ જશે. ફદે કેદા થઈ જશે. વળી કલ્પને પિતાનું નાવડું શત્રનાં નાવડાની વચમાં ઘાલીને ત્રણ પ્રદક્ષિણા દીધી, તેને અભિપ્રાય પણ તે સંધિવિગ્રહક પુરુષે ન સમજયા પણ તે કલ્પકને અભિપ્રાય એ હતું કે જેમ મારી નાવે તમારી નાવને આવરી, તેમ મારું તેજ તમને આવશે. એ ત્રણ સંજ્ઞા કરી. પણ એકે સંજ્ઞાને ભાવાર્થ અણજાણતા તે સંધિકારો વિચાર સમુદ્રમાં પડયા, તેઓ જેમ કાગડાનું બાળક મુખ વિકસ્વર કરી રહે તેમ રહ્યા. ક૯૫ક તે વગર બે પાછો ફર્યો. અને સ્થાનકે ગયે. સંધિવિગ્રહક પુરુષે તે ભાવાર્થ અણજાણતાં વિલખા થઈને પિતાનાં લશ્કરમાં ગયા. તેમને સામંત રાજાએ પૂછયું કે કલ્પકે તમને શું કહ્યું ? તે કહેવા લાગે કે ક૯૫ક તે અસંબંધ પ્રલાપી લબાડી છે. તે પણ સંધિ કરવાને જવાબ ન મળવાથી સામંત રાજા ફરી ફરી તેમને પૂછવા લાગ્યા. ત્યારે તે લાજ પામીને બોલ્યા કે અમે તે કહ૫કને અભિપ્રાય સમજી શક્યા નથી. તે સાંભળી સર્વ વૈરી રાજાએ વિચાર્યું કે કલ્પકે એને દ્રવ્યાદિષ્ટથી ભવ્યા લાગે છે, નહિં તે સાચુ કેમ ન બેલે ? તે રખેને એ મહેલા ભેળા થઈને આપણને મરાવે. તેથી અહિં રહેવા જેવું નથી. એમ જાણુને સર્વ લશ્કર સહિત નાસવા લાગ્યા, તે જોઈ કલ્પકે નંદરાજાને કહ્યું કે, હવે અસ્વારી કરીને જેમ તમને ગમે તેમ તૂટે. કેઈ આડા હાથ કરનાર નથી તે સાંભળીને નંદરાજા એ પણ ચઢાઈ કરી. તે રાજાઓના હાથી, ઘોડા, રથ, રત્નભંડાર પ્રમુખ ઘણા લૂંટી લીધાં. વંદરાજાનું રાજય સ્થિર થયું, નંદરાજા પણ પૂર્વલા દુષ્ટ મંત્રીને કલ્પકને દુખદાયક, અનર્થકારક જાણીને નિગ્રહ કરતે રહ્યો, ને કલ્પક ન્યાયનીતિએ કરી દ્રવ્ય ઉપાર્જિને રાજાને ભંડાર ભરતે રહ્યો. એ
૨૩૬