SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ આપે નહી. ક૫ર્ક મારુ' વસ્ત્ર ધાવરાવી આપેા, જેથી તે ચેખા વસ્ત્ર થાય. તે ધૂપીને કૌમુદી મહાત્સવનાં પમાં પહેરું' તે સાંભળી કલ્પકે વિચાયુ” કે ધાણી ભાડાનાં લોભે કૌમુદ્રીમહાત્સવમાં વસ્ત્ર જલ્દી નહિ' આપે તે હાથે કરીને કલેશ વેચાતા લેવા પડશે. એમ ચિ'તવી ‘સ્ત્રીનુ વચન ઉવેખી મૂકયુ, જે પંડિત લોક હોય તે સ્ત્રીને આધિન ન રહે. તથાપિ સ્ત્રીએ અતિ આગ્રહ કરવાથી કપકે તે ધેામીને વસ્ત્ર ધાવા આપ્યા. કારણકે સ્ત્રીઓને, બાળકના, રાજાના અને મૂખ'ને કદાગ્રહ ખલવ'ત હાય છે. હવે ૫૧ દિવસ આવ્યો, ત્યારે ૪૫૭ ધેાખીને ઘેર વસ લેવા ગયા. પણ ધાબીને રાજાની આજ્ઞા નથી, માટે આપે નહી. તે કહે કે આજ તે જાએ કાલે આવો, એ રીતે વાયદા કરે. એમ જેમ લેણીયાત દેણીયાતને ઘેર જાય તેમ નિત્ય ધેાખીને ઘેર જાય, એમ કરતાં બે વર્ષ વહી ગયા, પશુ ધેમી વસ્ર વિચાયું કે મતિ ક્ષમા તે પરાભવનું કારણ થાય છે, ભય વિના પ્રીતિ ન હાય, એમ વિચારીને ત્રીજે વર્ષે ધેાખીને ઘેર જઈને કલ્પક ખેલ્યો, તું ચાર છે. મારા વસ્ત્ર તુ દેતા નથી, પણ જો તારા રુધિરે ર'ગીને વસ્ત્ર ન પહેરું' તા મારું' નામ કલ્પક નહિં, અન્યદા રાતના સમયે કલ્પક વિદ્યાસાધક પુરુષની પેઠે સાહસિક થકી ગુપ્ત છરી રાખીને ધાબીને ઘેર ગયા, ભ્રૂકુટિ ચડાવીને મહા કાપવત થઇને ધાબીને કહેવા લાગ્યા કે રે! દુષ્ટ તારે ઘેર મે` ચાકરની પેઠે ફેરા ખાધા, હવે વજ્ર આપે છે કે નહી ? તે ધેાખી પણ કલ્પકને રાક્ષસ સરખા ભય'કર દેખીને પેાતાની સ્રીને કહેવા લાગ્યા કે એનાં વસ્ત્ર આપ. તેમ ધેાખશે પણ વસ્ત્ર પ્રગટ કરી દુખાડયા ત્યારે ક૫ર્ક છરી કાઢી ધાર્મીનાં પેટમાં મારી, જેમ કેશે કરી ધરતીને વિદ્યારીયે તેમ ધાબીનુ પેટ વિશ્વાયુ. તેનાં રુધિરે કરી વસ્ત્ર રરંગી દીધા, તે જોઇ ધામણુ બુમાબૂમ કરતી ખેાલી, અરે અમને શું મારે છે ? અમે તા રાજાની આજ્ઞાથી આટલા દિવસ તને વસ્ત્ર નહિ. આપ્યા, તે સાંભળીને ૫ક સભ્રાંત થકા વિચારવા લાન્યા, અહા ! રાજાનુ တက်တက် thephy -२३२
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy