SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ sepipes apas pes asonsorsesens opens શ્વેતા ભાગ છેડીને ઘરમાંથી ચારિત્ર લેવા નીકળેા. એ જીવિત અશાશ્વતુ છે. તેમાં જે પ્રાણી ન કરે તે પ્રાણી ધ કર્યાં વિના મરણુ ટુકડું આવે ત્યારે પાલેકને વિષે ઘણા શાચ કરે. જેમ સિંહ હાય મૃગને લઇ જાય, તેમ અંતકાલે મૃત્યુ આવી પ્રાણીને લઈ જાય. તે વખત માતા-પિતા ભાઈ પ્રમુખ કોઇપણ સખા ન થાય. વળી સ્વજન, મિત્ર, પુત્ર, ખાંધવ પ્રમુખ કોઇ દુઃખ પણ વહેંચી શકે નહિ, એકલે જીવ પાતે ભાગવે. કારણકે કમ તે કર્તાની સાથે જાય. એ સવ દ્વિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ધન, ધાન્યાદિકને મૂકી પરભવે કર્યાં શુભાશુભ કમ લઇ જાય, વળી પતે મરે ત્યારે તેની ભાર્યાં, પુત્ર પ્રમુખ તેના શરીરને ખાળી નાંખે, કેટલાક દિવસ શાક કરીને પેાતાનેા સ્વાર્થ પોતે પૂરા પાડે, માટે હું રાજન્ ! તું ભારે કમ ન કર. ચક્રી એલ્યા. હે મુનીશ ! તમે કહે છે તે હું જાણુ છું. મેં પૂર્વે હત્યિાઉર નગરીને વિષે ચક્રવતી'ની ઋદ્ધિ દેખીને કામભેાગમાં ગૃદ્ધ થઇને અશુભ નિયાણુ કરીને પછી પકિયુ નહિ.. તેના એ ફલ છે માટે ધર્મના જાણતા છતાં પણ હું કામલેગમાં મુંઝાણા છું. જેમ હાથી હાય તે ઘણા કચરા અને થાડ પાણી જે સ્થળે હાય તેમાં પેઢા થકા સ્થલને દેખે નહિં, તેમ હુ કામભોગના કચરામાં મગ્ન થઇ નીકળી શકતા નથી. સાધુના મ ગ લઇ શકતા નથી. મુતિ મેલ્યા. ભાગ અનિત્ય છે, તેને ડતા અસમથ છે તે પશુ ગૃહાવસ્થામાં રહી આ કામ કરજે. જો ધમ કરી અનુક પા કરીશ તે પણ વૈમાનિક દેવતા થઈશ યતઃ ॥जरत सि भोए चइउ असत्तो, अझजारकम्माइ करेहिरायं ॥ धम्मे ठियं सव्त्र हियाणुकंपि ત દેહીની તેવો વિન્ત્રી ! તને ભેગ ઘડવાની શક્તિ નથી અને આરભ પરિગ્રહમાં ગૃદ્ધ છે. તેથી એટલીવાર વિપ્રતાપ કર્યાં તે વ્ય થયેા. માટે હે રાજન્ ! હવે હુ' જાઉ' છું. યતઃ ન તૃપ્ત મેળે વળ बुद्धि गिध्धोसि आरंभपरिगहेसु || मोहा कउ एत्तिउ विप्पलावा गच्छामि રાચ' અમમાતિ ત્તિ ! એમ કહી મુનિએ વિહાર કર્યાં. અનુક્રમે ઉગ્ર ચારિત્ર પાળીને તેજ ભવે મોક્ષે ગયા. બ્રહ્મો પણ રામભેગ ન છેડયા အက်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က်က် ૧૯૧
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy