________________
နေ၀န်းနီနန કર્યા કે મુંજ ચાલ્યા. તે સાંભળી રાજાનાં માણસે, આવ્યા. તેણે મુંજરાજાનું માથું પકડ્યું. અને નીચેથી પગ પકડયા. એમ ખેંચતાણ વધી તે વારે મુંજે પિતાના માણસને કહ્યું કે તમે પગ ખેંચશો તે વેરી ઉપરથી મસ્તક દશે તે માટે તમે મને મુકી દે. એ સાંભળી માણસે જતા રહ્યા પછી મુંજને પકડીને ગામ મધ્યે ભીખ માંગવા ફેરવ્યું. એવામાં કંઈક ઘરમાં કોઈક સ્ત્રી રેંટીયો કાંતતી હતી તે રંટી ચરડ ચરડ બેલતે હતા ત્યાં જઈને મુજે કહ્યું કે હે માતા ! ભિક્ષા આપ. એમ કહ્યું તે પણ તેણે સાંભળ્યું નહિં. ત્યારે મુંજે એક લોક કહ્યો. યત: | रे रे यंत्रक-सा रोदीय दह भ्रामितोऽनया, रामरावण मुंजायाः ॥ त्रिभिः છે જે શ્રમિતા છે એમ કહી આગળ ચાલ્યા. બીજે ઘેર કાંઈક પ્રકરણ છે. તેણે માંડ તૈયાર કર્યા છે. ત્યાં જઈને બોલ્યો કે ભિક્ષા દે. ત્યારે સ્ત્રીએ અર્ધા માંડે ફાડીને ઘીએ ટીપા પડતાં લાવીને આપવા માંડયો. ત્યારે મુંજ રાજા છે. યતઃ રે રે નંદ મા વીર્ય दिह त्रोटितोऽनया ॥ रामरावणमुजाद्याः स्त्रिभिः के के न त्रोटिता ॥ એમ કહી વળી આગળ ચાલ્યો. ત્યાં એક ગૃહસ્થના ઘરે સ્ત્રી છાણપુ જે કરે છે. કેઈક પશુને છેડે છે. કેઈક પશુને બાંધે છે. એવામાં મુંજે જઈને કહ્યું, ભિક્ષા દે. ત્યારે સ્ત્રી બેલી. ભિક્ષા કયાં છે? હાથ નવરા નથી. તે સાંભળી મુંજ બલ્ય, જાથા છે જે મારી મમ વારી देखवि गभरोआंहिं ॥ चउदहसे चउआलसा, मुज गइद गवाई ॥ વળી આગળ ચાલ્યા. એવામાં કોઈ ધનવંતી, સ્ત્રી મુંજરાજાને ભીખ માંગતે દેખીને હસવા લાગી. ત્યારે મુંજરાજા બોલ્યા. ચં ચાપત્ત हससि किं द्रविणांधमूढे, लक्ष्मी : स्थिरा न भवतीति किमत्र चित्रम्, दृष्ट सखे भवति यदजालयत्र मध्ये, रिक्तोः भृतच्च भवति भरितच्च रिक्तः છે એ રીતે નગરમાં ફેરવી લેક મુખે અપયશ બેલતિ મુંજને મારી નાંખે. તિ છે એને વિસ્તાર યુક્ત સંબંધ મુંજ પ્રબંધથી જાણ. માટે કુશીલીયાને અપકીતિ ભજે. હવે એ કુશીલનું ચિત્ત સ્થિર ન હોય માટે આગળ પદ કહે છે.
destosteste stesstastase tastaste destacaste desta sastodestostogostestostese dadedostadostostado dostogosetodessedddd
૧૭૩