SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ၄၉၇၉၀၉၅၇၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ સાથે સાકેતપુર ગઈ. ત્યાં પૂર્વભવની ભેજાઈઓ તે ઉપશાંત ચિત્તવાળી શ્રાવિકાઓ થઈ છે, પણ બે ભાઈઓ ધર્મ પામ્યા નથી. તે અવસરે બીજુ માયાબદ્ધ કર્મ તે આને ઉદય આવ્યું. તેથી પારણને દિવસે ગોચરી ગયા, ત્યાં શ્રીમતી વાસઘરમાં રહી થકી હાર પાવે છે, એવામાં એને ઘેર સાળી આવ્યા. તેને જોઈ શ્રીમતી ઉઠીને ઉભી થઈ, ને હાર પડતું મૂકી શિક્ષા આપવાને અર્થે ઘરમાં અન્ન લેવા ગઈ. એવામાં ચિત્રામણને મર ઉતરીને હાર ગળી ગયે તે સાધ્વીએ ઉભા ઉભા જોયે, અને વિચાર્યું કે આ અચરજ તે કેવું ? એવામાં સાડીને છેડે ઢાંકી ભિક્ષા લઈ શ્રીમતી આવી, તે લઈને સાવી ત્યાંથી ચાલતી થઈ. પાછળથી શ્રીમતીએ હાર જે પણ જડે નહિ ત્યારે તેણે મોટા આશ્ચર્ય પૂર્વક પરિજનને પૂછયું. પરિજને કહ્યું કે એ આર્યા સિવાય આજે બીજું કે અહીં આવ્યું નથી. તેણીએ સ્વજનને ઠપકો દીધો કે, એ શી વાત બેલ્યાં? કાંઈ આર્યાજી હાર લે નહીં. પછી તે વાત કુટી. આર્યોએ પણ પિતાની ગુરુને મેરને વ્યતિકર કહી સંભળાવ્યું. ત્યારે ગુરુણીએ કહ્યું કે, કમની પરિણતી વિચિત્ર છે. પછી તે સાથ્વી ઉગ્ર તપ કરવા લાગી. તે જોઈ શ્રીમતી અને કાંતિમતીના ભર્તાર હસ્યા, પણ સાધી ધર્મથી ચૂકી નહિ. તેથી પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તે પાતળું પડ્યું. એકદા શ્રીમતી ભર્તાર સહિત વાસઘરમાં બેઠી છે. એવામાં ચિત્રામણના મેરે હેઠે ઉતરીને હાર વમન કર્યો. તે જે સ્ત્રી ભર્તાર બેઉ વૈરાગ્ય પામ્યા, અને વિચારવા લાગ્યાં; કે અહે ! કેવું સાવીજીનું ગંભીરપણું ? અહો ! કેવું મોટું સાહસીકપણું કે તે પોતે જાણતા હતા પણ કહ્યું નહિ !! એમ વિચારીને તે ખમાવવા જાય છે, એવા અવસરે ત્યાં સાધ્વીજી કઈ તથાવિધ ભાવનાએ કરી ધ્યાનારૂઢ થઈને ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પામ્યાં, તેને દેવતા મહેન્સવ કરવા આવ્યા. સ્ત્રી ભર્તાર પણ ખમાવીને પૂછવા લાગ્યા, કે આ શે વિપાક! ત્યારે કેવળી ભગવાને સર્વ પૂર્વભવને વ્યતિકર કહ્યો અને કહ્યું કે, estosteste deste destestes de soddesse de se stesso seste destes sastostade dedestestados destese de dado desdesteses
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy