SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ နနနနနနနန၉၉၉၉၉၉ અને ભગવાને અસતીનું પિષણ કરવાની ના કહી છે. તેથી હું એ અને ત્યાગ કરૂં. પછી તે સ્ત્રી જ્યારે પલંગ ઉપર બેસવા આવી ત્યારે, તેણે નિષેધ કર્યો. તે જોઈ સ્ત્રીએ વિચાર્યું કે આ શું? વળી ભરે કહ્યું કે, મારા ઘરમાંથી નીકળ. સ્ત્રીએ ચિતવ્યું કે મેં શું દુષ્પત કર્યું? વિચાર કરતાં તેણે પિતામાં હણું આચરણ તે કાંઈ જોયું નહિ. ત્યારે ત્યાંજ ધરતી ઉપર મહાકણે રાત્રિ ગમાવી. પ્રભાતે આમણુદુમણ થકી બહાર નીકળી ત્યારે તેની નણંદ ધનથીએ પૂછયું કે, તું આમણદુમણી કેમ છે? તે રિતી રેતી કહેવા લાગી કે, મારા શે અપરાધ છે? તે હું જાણતી નથી. તમારા ભાઈએ મને ઘરમાંથી કાઢી મૂકી. ત્યારે ધનશ્રીએ કહ્યું કે, તું દોર્ય રાખ. હું એ વતની ખબર કાઢીશ પણ ધનશ્રીએ પોતાના ભાઈને પૂછયું કે તારી સ્ત્રી દિલગીર થાય છે. તેનું શું કારણ? ભાઈએ કહ્યું કે એ કુશીલા સ્ત્રીથી સયું. બહેને કહ્યું કે તે એને કુશીલા કેમ જાણું? તે બે કે, તે ધમાદેશના દેતા નિવારણ કર્યું તે મેં સાંભળ્યું. ત્યારે ધનશ્રી બોલી કે અહે ! કેવું સારું પંડિતપણું અને વિચારદાક્ષિણ્ય? મેં તે તેને ધર્મોપદેશ દેતાં એવું કહ્યું કે, દુશીલ તે બહુ ષમય છેમાટે સાડી સંભાળી રાખીએ. એટલા માટે તારી સમજ પ્રમાણે તે દુશોલણી થઈ ગઈ? તે સાંભળીને ભાઈ લા, મિચ્છામિ દુકકડું દેવરાવ્યું ત્યારે ધનાશ્રીએ વિચાર્યું કે, એ ભાઈ તે કાળુંધળું જે કાંઈ હું કરીશ તે સર્વ માનશે. પછી ધનશ્રીએ બીજા ભાઈની પરીક્ષા પણ એમ જ કરવા માંડી, તેમાં એટલું વિશેષ કે, તેની વહુને ધર્મોપદેશ દેતાં કહ્યું કે, હાથવશ શખીએ. તે ભાઈએ પણ તેમજ કર્યું. તે સર્વ પૂર્વે કહેતાં પહેલા ભાઈની જેમ જાણવું. ત્યારે ધનથીએ જાણ્યું કે એ ભાઈ પણ કાળુંધળું જે કહીશ તે સર્વ માનશે. એ રીતે માયાવડે આળ દેવાના છેષથી તીવ્ર કર્મ બાંધ્યું, પછી કમ : Here estateasedeeeeeeeeeeeeeee::::::::::::: ૧૫૩
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy