________________
પેાતાનું વૃત્તાંત કહી બતાવ્યુ.. હવે વિદ્યાધરે ચારુઢત્તને પાતાના ઘેર તેડી જઈને ઘણાં હિરણ્ય-સુવર્ણાકિ આપ્યા. મને ગધ સેના નામની પાતાની બહેનને સોંપીને કહ્યું કે જ્યારે વાસુદેવજી તમારા નગરમાં આવે ત્યારે મારી આ ખડેન તેમને પરણાવો, એમ કહીને ચારુદત્તને પાતાના ઘેર પહાંચાડયા.
આના વિશેષ અધિકાર વસુદેવહિ.ડી. શ્ર'થથી જાણી લેવા. હવે સ'સારમાં ભમવાના કારણ તરીકે પ્રસિદ્ધ કંચન ને કામિની છે, અને મુખ્યતાએ દ્રવ્યાક્રિકનું ઉપાર્જન કરવાનું કામ ભાગ માટે જ થાય છે તેથી તે બીજું પદ કહે છે.
મૂઢા ના જામપરા વતિ :—મૂખ`પ્રાણી કામમાં તત્પર હોય છે. હવે તેમાં અનુક્રમે પાંચે ઇન્દ્રિયના ઉદાહરણા આપે છે.
શ્રોત્રે દ્રિય ઉપર રાજપુત્રનું દૃષ્ટાંત
બ્રહ્માસ્યલ નામના નગરને વિષે ભુવનચંદ્ન નામે રાજા છે. તે રાજાને રામ નામે પુત્ર છે. એક વખત રાજાએ મંત્રીને પૂછ્યુ કે પુત્રને યુવરાજ પદ્મવી આપુ' ? ત્યારે મત્રી એલ્યા કે હૈ સ્વામિન્ ! મા પુત્ર રાજ્યને ચેાગ્ય નથી. એમાં કયા અવગુણુ છે ? મંત્રીએ કહ્યુ. કે એને પોતાની શ્રોત્રન્દ્રિય વશ નથી, તે નિત્ય ગીત-ગાનમાં જ આસક્ત રહે છે, તે અનેક ડુબ-ગધ -પન્નગના-સમૂહ સાથે રહે છે. તે સાંભળીને હસીને રાજા આલ્યો કે હૈ મંત્રી ! મે' તારી ચતુરાઈ જોઈ. પણ રાજાને તે ગીતનુ પ્રિયપણું જીણુ ગણ્યા છે. અને તેને તુ દૂષણરૂપ ગણે છે. ત્યારે મ'ત્રીએ કહ્યું કે શાસક્તપણું સારું' નથી. કહ્યું છે કે
जह अग्गीइलवो विहु पसरतो दहइ गामनयराइ' । इक्किक्क मंदिय विहु, तस पसरत समग्गगुणे ॥
જેમ અગ્નિના એક કણુ પ્રસરતા (સળગતા) ગામ અને નગરને મળે છે તેમ સ્વચ્છંદ પણે. એક એક ઇન્દ્રિયના પ્રસાર સમગ્ર ગુણાન
aaaaaaasaaaaaaaaaaaaaad aaaaaaaaaaaaaaaaaaaaosaayavata
૧૦