SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ၁၉၉၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၈၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉ श्री नंदिषेण रथनेमि मुनिश्वरादि, बुध्या त्वया मदन रे मुनिरेष दृष्टः ॥ ज्ञात न नेमिमुनि जम्बु सुदर्शनानां, तुर्यो भविष्यति निहत्य रणांगणे माम् ॥१॥ श्री नेमितोऽषि शकडाल सुत विचार्य, मन्यामहे वयममु भटमेकमेव ॥ देवोऽद्रि दुर्गमधिरुह्य जिगाय मोह, यन्मोहनालयमयं तु वशी प्रविश्य ॥१॥ ઈત્યાદિક શ્રી સ્થૂલિભદ્રજીના ગુણવર્ણન સાંભળીને રથકાર પુરુષ બાભે રે સ્ત્રી! તે સ્થૂલિભદ્ર મહાસત્વને ધણું છે, તે કોણ છે? જેના તું એટલા ગુણ વર્ણન કરે છે? ત્યારે વેશ્યા બોલી, રાજાને પ્રધાન શકવાલ નામે હતું તેને પુત્ર સ્થૂલિભદ્ર છે તેને હું વર્ણવું છું. તે સાંભળી સંભ્રાત થયો થક રથકાર બોલ્ય, રે સ્ત્રી! તે મહામુનિને હું કિંકર છું. એમ સાંભળી વેશ્યાએ તેને સંવેગમાં આ જાણી, ધર્મદેશના દઈને તેની અનાદિકાલની મેહનિદ્રા ટાળી, ત્યારે રથકાર છે કે, હે ભદ્ર! તે મને ભલે પ્રતિબોધ કર્યો. હું પણ તે મુનિને માગે ચાલશ. તે મને આજ માર્ગ દેખાડ. તારું કલ્યાણ થાઓ ! તું તારે અભિગ્રહ દૃઢ રાખજે. એમ કહી સગુરુ પાસે જઈને રથકારે પણ પ્રવજ્યા અંગીકાર કરી. - ભગવાન શ્રી સ્થલિભદ્રજી પણ તીવ્ર વ્રત પાળતાં બાર વર્ષ દુષ્કાળ પડશે. તે મહા વિકરાળ દુકાલને વિષે સાધુને સમુદાય મળી સમુદ્રને કાંઠે જઈને રહ્યો. તેઓ ભૂખે કરી સૂત્ર ન ગણી શકે. તેથી સર્વ સૂત્ર વીસરી ગયાં. | ચતઃ | બાળકન્નતિ ના વિના, द डिज्जति नासे पज्जा । कुट्टिजति नासे भज्जा, વઘુ રોતિ જાણે સ્ત્રમાં ૧૫ - seaseesasssssssssssssMessessessesterossessessessessessessessfects ૧૩૭
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy