SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ဖေ ဖေ જોઇને તું મારી ઉપર રીઝયે ? અભ્યાસીને શું દુષ્કર છે? એ તરી તથા મારી ખનેની કરણી કાંઈ પણ દુષ્કર નથી; પણ જે સ્થૂલિભદ્રે કર્યું તે દુષ્કર છે. કારણકે ખાર વર્ષે મારે ત્યાં રહી મારી સાથે ભેગ भोगव्या ते चित्रशाणामां खणड व राणीने गया. व्रते रह्या. સ્ત્રીની પાસે એક દિવસ પણ રહી ન શકાય તે શ્રી સ્થૂલિભદ્ર ચાર માસ પર્યંત અખંડ વ્રતે રહ્યાં, વળી ષસ ભાજનને આહાર કરતા તથા કામને જાગૃત કરનારી ચિત્રશાળીમાં રહેતા, પેાતાની સ્ત્રીની પાસે વસ્યા. ઉપરાંત વષઁકાળ, યૌવનાવસ્થા, પૂર્વ ના રાગ એટલા વાનાંમાંથી એક વાનુ` છતું થાય તે લેાઢાનું શરીર ઢાય તે જાય. તે સર્વકારણની શી વાત ? પણ ગળી यतः - न दुक्कर अबय लुंबतोडणं, न दुक्कर' सरिसवनच्चियाए ॥ तं दुक्करं तं च महानुभाव, जे सेो मुनि पमवणंमि च्छो ॥१॥ ॥ कवयोऽपि ॥ गिरौ गुहायां विजने वनान्तरे, वा संश्रयन्तो वशिनः सहस्रशः ॥ हरिम् युवति जनान्तिके, वशीश एकः शकडालनन्दनः || १|| योऽग्नौ प्रविष्टोऽपि च नैव दग्धः, छिन्नो न खड्गाग्रकृतप्रचारः ॥ कृष्णा हिरन्युषितो न द्रष्टो, नाक्तो जनांगारनिवासकोऽपि ॥१॥ वेश्या रागवती सदातदनुगा, षड्भिर सैभोजन, शुभ्रं धाम मनोहरवयुरहो, नव्यो वयः संगमः ॥ कालोऽयं जलदाविलस्तदपि यः काम' जिगायादशत्, तं वदे युवति प्रबोधकुशल, श्री स्थूलिभद्रं मुनिम् ॥१॥ रे कामवामनयना तव मुख्यमत्र, वीरा वसन्तपिक पंचम चंद्रमुख्याः || त्वत् सेवका हरिविरचि महेश्वराया, हा हा हताश मुनिनापि कथं ૧૩૬ हतस्त्वम् ॥१॥ aashashsasasashacha chacha sashasa shasha shasha sacha sa
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy