SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ તે સાંભળી દેવતા વિસ્મય પામીને કહેવા લાગ્યા કે, આ ભાવ રોગ ટાળવાને તે પરમવૈદ્ય તે તમેજ છે. એમ પ્રશંસા કરી શકને વ્યતિકર સંભળાવીને ચલિતાકુળાભરણ થઈ, દેવતાનું રૂપ પ્રગટ કરી, પ્રણમીને સ્વસ્થાનકે ગયા. સનત કુમાર પણ પચાસ હજાર વર્ષ લગી કુમારપણે રહ્યા. પચાસ હજાર વર્ષ લગી માંડલિક રાજા રહ્યા. એક લાખ વર્ષ ચક્રવતપણે રહ્યા. લાખ વર્ષ સાધુ પર્યાય પાળે. અને સમેત શિખરને વિષે અનશન કરી, આલેચના કરી, પડિક્કમી, સમાધિમાં કાળ રચીને સનત્કુમાર નામે ત્રીજા દેવલેકે દેવતાપણે ઉપન્યાં. ત્યાંથી એવી મહાવિદેહક્ષેત્રને વિષે મોક્ષે જશે. | || ઇતિ સનતકુમાર ચક્રવર્તીની કથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને વિષે છે. હવે તપમદ ઉપર નદિષેણ મુનિની કથા કહે છે. કેઈક ગામને વિષે કઈક બ્રાહ્મણે યજ્ઞ માંડે, ત્યાં તેણે એક ચાકર રાખે. તે ચાકર કહેવા લાગ્યું કે, જે બાકી ભાત વધે તે મને આપે તે હું રહું અન્યથા ન રહે. તે વાત બ્રાહ્મણે કબુલ કરીને તેને યજ્ઞપાટકમાં રાખ્યું. ત્યાં તે ચાકર જે અન્ન વધે તે પિતે લઈને સાધુઓને પડિલાલે. તે પુણ્યદયે કરીને દેવતાનું આયુષ્ય બાંધ્યું. તે દાસ મરીને દેવતા થયા. ત્યાંથી અને રાજગૃહ નગરને વિષે શ્રેણિક રાજાને નંદિષણ નામે પુત્ર થયે. યજ્ઞકારક બ્રાહ્મણ તે ઘણી નિને વિષે ઘણા ભવ ભમીને સેચનક હાથી થયે. અનુક્રમે તે હાથી શ્રેણિક રાજાએ પકડ. અને તેને આલાનમૂલે બાંધ્યું, ત્યાંથી તે હાથી નાઠે ત્યારે સહુ લશ્કર મળી તેને પકડવા ગયા, પણ પકડાથે નહિ. પરંતુ ત્યાં તે હાથી નદિના વચન સાંભળીને શાંત થયે. તે અવધિજ્ઞાને પાછલે ભવ જાતે હતે. માટે આલાનમૂહે બા થકે રહ્યો. તે હાથી રાજા શ્રેણિકને પસ્તી થયો. એકદા ભગવંત, જગદ્ગુરુ, ત્રિલેકીનાયક એવા શ્રી વીર વર્ધમાન કહહહહહહહooteeseeeeeeeeeeeeeeeeelesedeedse ૧૨૩
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy