SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ၀၉၉၇၀၆၉၆၉၀၀၉၀၀၀၁၈၉၉၅၈၉၉၉၉၉၉၉၉၉၉၉၇ ઉપજે ત્યાંથી માંડીને છ માસ આયુષ્ય બાકી રહે ત્યાં સુધી તેમનું તેમ રહે. પછી હાની પામે છે. અને મનુષ્યને તે મધ્ય અવસ્થા થાય, ત્યાં સુધી તેજ તથા યૌવન વૃદ્ધિ પામે, અને પછી હાનિ પામે પરંતુ તમારા રૂપમાં તે વળી વિશેષ આશ્ચર્ય જોયું. કે હમણાં જ રૂપ દીઠું અને હમણાં જ હાનિ પામ્યું. ત્યારે રાજા બોલ્યા, રે વિપ્રે ! તમે કેમ જાણો છો ? ત્યારે દેએ શકપ્રશંસા પ્રમુખ સર્વવૃત્તાંત કહીને વળી કહ્યું કે, હે ચકિન ? તારા શરીરને વિષે સાત મહારગ પ્રગટ થયા છે. (ઉતંચ લેગશાઅવૃત્ત) कुष्ठशोषज्वरश्वासा रूचिकुक्ष्यक्षिवेदना : ॥ सप्ताधिसहे पुण्यात्मा, सप्तवर्ष शतानि सः ॥ ९ ॥ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ટીકાને પણ એજ અભિપ્રાય છે. તથા ઋષિમંડળ ટીકામાં તે વળી આ પ્રમાણે સાત રેગ કહયા છે તે ॥ यतः ॥ कडु अभत्तसद्धा, निव्वा वेअणाओ अच्छिकुच्छिसु ॥ कास सास च ज्वर, अहियासइ सत्त वाससा ॥९॥ ઈતિ છે તથા મરણસમાધિપયન્ના મળે તે છે યતઃ છે सोलस रोगायका, सहिया सहचकिणा चउछेण ॥ वास सहस सत्तउ, सामन्नधुर उवगएण ॥ ९ ॥ એ રીતે સાત હજાર વર્ષ સુધી સળ રોગ સહયા, તથા ઉત્તરાધ્યયનની દીપિકા મળે તે સતવર્ષ તસ્રાવિષ્ટા રાનપરે એ રીતે સાત હજાર વર્ષ પર્યત અઢાર રેગ સહન કર્યા. ઈત્યાદિક પાઠનું તત્વ તે બહુશ્રુત જાણે, એમ ચક્રવતીને માત્ર રૂપને મદ કરતાં જ કર્મઉદય થઈ ગયું. માટે રૂપમદ ન કરે. અહીંયા એટલીજ કથાનું પ્રજન છે. તથાપિ પ્રસંગગત વિશેષ કથા પણુ આગળ લખીએ છીએ. e e eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee , ૧૨૧
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy