SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શીખ આપીને પરિવાર સહિત વંદના કરવા આવ્યો. ગુરુને વાંધી યથાચિત સ્થાનકે બેસી સર્વ ધર્મ સાંભળવાને ઇચ્છતા હતા. ગુરુ પણ ધર્મદેશના દેતા હતા. યતઃ स्वर्ण स्थाले क्षिपति स रजः पादशौच विधत्ते, पीयूषेण प्रवरकरिण वाहयत्यैन्धभारम् ।। चिन्तरत्न विकिरति कराद्वायसोडूडायनाथें । यो दुष्पाप गमयति मुधा, मयं जन्म प्रमत्तः ॥८॥ अपारे संसारे कथमपि समासाद्य नृभव, न धर्म यः कुर्या द्विषयसुखतृष्णातरलितः । बुडन् पारावारे प्रवरमपहाय प्रवहणं, स मुख्यो मुर्खाणामुपलमु पलब्धु' प्रयतते ॥ ९॥ . ઇત્યાદિ દેશના સાંભળીને રાજા હાથ જોડીને પૂછતે હતો કે હે ભગવદ્ ! મેં પાછલે ભવે શું પુણ્ય કર્યું હતું કે, જેથી આટલું સુખ પામે, ગુરુ બેલ્યા, સાંભળ, પ્રતિષ્ઠાનપુર નગરને વિષે દેવદત્ત અને સેમદત્ત એ નામે બે ભાઈ વસે છે, પણ તે માંહમહે છેષ ધરે, અમર્ષ વહે, તેમાં મોટાભાઈને પુત્ર ન થવાથી ઘણી સ્ત્રી પર, પણ પુત્ર ન થયે. તે એક દિવસ કેઈક ગામે ઉઘરાણી જાય છે, વાટમાં દાવાનળ જે. તેમાં એક સર્પ બળને આકુલ વ્યાકુલ થતે દીઠે, ત્યારે દેવદત્તના મનમાં દયા આવી, કે, જે એ– સર્ષ ઉગરે તે હું, સર્વ પાપે કારણ કે સર્વ પ્રાણીને જીવિતવ્ય વહાલું છે. એમ વિચારીને પિતાના જીવિતવ્યની અપેક્ષા કર્યા સિવાય તેણે દાવાનળમાંથી સર્પને કાઢ. તે વેળા તેણે આકરૂં પુણ્ય ઉપાર્જન કર્યું. યતઃ क्रीडाभूः सुकृतस्य दुष्कृतरजः संहारवात्याभ्रमा, दुपरि व्यसनाग्निमेघपटली, सकेतदूतिश्रियाम् । निःश्रेणीस्त्रिवौकसः प्रियसखी, मुक्तेः कुगत्यगला, सत्वेषु क्रियतां कृपैव भवतु, क्लेशैरशेषैः परेः ॥ १० ॥ essessesadodarocoderosasarasadafodafood goooooooooooooooooooooooooooo ૧૦૬
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy