SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ၉၈၉၉၉၇ કે “ એ રીતે બંને જણ પરસ્પર વાત કરે છે. એવામાં અકસ્માત મધુર અવનિ સાંભળીને કુમારે પૂછયું કે આ ઇવનિ કયાં થાય છે? દેવી બોલી એક સાધુ ઉપવાસ કરીને ચોમાસુ રહ્યાં છે. તે સજઝાય કરે છે. તેને એ શબ્દ છે. ભીમ બે, તેમને વાંકીને જન્મ સફળ કરીએ. એમ કહી કુમાર તેની સાથે ચાલ્યું. યક્ષિણ પણ પરિવાર સહિત માર્ગ દેખાડતી ચાલી. બંને મુનિ પાસે આવી વંદના કરીને મુનિ સજઝાય કરે છતે સાંભળે છે અને અનુમોદના કરે છે. એવામાં આકાશથી એક ભુજા આવતી જોઈ. તે અકસ્માત કુમારની પાસે આવી પડી. ભીમે વિચાર્યું કે આ શું કરશે ? એટલામાં તે તે ભુજા ભીમનું ખગ લઈ ચાલવા માંડી. કુમારે વિચાર્યું કે આ લાંબી કાળી કોની ભુજા છે અને એ ક્યાં જશે? એવું વિચારી કૌતુક સહિત ઉછળીને તે ભુજા ઉપર ચડી બેઠે. ભુજા આકાશમાર્ગે ચાલી, માર્ગમાં અનેક પર્વત, નદી, વન દેખતે કાલિકાનું ભુવન ધરતી ઉપર છે ત્યાં આવ્યું. તે ભુવન કેવું છે? જેને નાના પ્રકારના હાડકાંની તે ભીંત છે, મનુષ્યના મસ્તકના તે કેશીષા છે, હસ્તિના દાંતના તેરણ છે, કેશપાશની ધ્વજા છે, વાઘના ચામડાને ચંદરવે છે, રૂધિરે કરી રક્ત પૃથ્વીનું તળું છે. તે ભુવનને વિષે મસ્તકની માલાની ધર નારી કર નેત્રની ધણિયાણ, પાડાનું જેને વાહન છે એવો કાલિકાની મૂતિ જોઈ. તેના મુખ આગળ એક દુષ્ટ, ધૃષ્ટ, પાપિચ્છ, પાખડી જે. જેણે વામહસ્તમાં એક પુરુષ પકડે છે. એ એક કાપાલિક બેડો હતે તે જે. તેને જમણે હાથ તે જેના ઉપર ભીમ બેસીને આવ્યું તેજ છે. તેને જોઈને ભીમ મનમાં વિચારે છે કે એના હાથમાં પુરુષ છે તેને આ શું કરશે ? તે તમાસે જેઉં. એમ વિચારીને તે હાથ ઉપરથી ઉતરીને ક્યાંય છાને ઉભે રહ્યો. હવે તે કાપાવિક હાથમાં ખગ લઈને તે વામ હાથમાં પકડેલા. પુરુષને કહેવા લાગ્યું, રે રાંક ! તું તારા ઈષ્ટ દેવને સંભાર. હું આ ખગે કરી તહારું મસ્તક છેદીને દેવતાની પૂજા કરીશ. ત્યારે તે પુરુષ બોલ્યા, જગતજીવના ઉપગારી એવા એક defease seedslus.gossessessessossessessessessedeesa%aseesaages, ટેટ
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy