________________
$$$$$$$$$$$$$$$$ $$$ $$$$ $၉၅၇၉၅၉၁၉ခံရ (၉၂၉ લઈશ. પણ જે તું તારી મેલે આપે તે આગલા ભવે દેવતા થઈશ. ત્યારે ભીમ બોલ્યા કે રે ચાંડાળ ! પાખંડી, માયાવી ! તને હું શત્રુની જેમ મારીશ, એમ કહે છે એવામાં પાખંડીએ શસઘાત કર્યો. તે ઘાત ભીમે વચમાંથી બચાવીને હાથમાં તલવાર હતી તે સહિત કાપાલિકને ખધે ચઢી બેઠે, અને મનમાં વિચારે છે કે એને મારું કે નહીં ? વલી વિચાર્યું કે જીવતે સેવા કરે છે કે મારે ? એમ ચિંતવે છે. એવામાં તે તે પાખંડીએ ભીમને પકડીને આકાશમાં ઉછા. ત્યાંથી પડતાં એક યક્ષિણદેવી તેને કરસંપુટમાં રાખી પિતાના મંદિરમાં લઈ ગઈ. ત્યાં રત્નમય સિંહાસન ઉપર બેસાડીને યક્ષિણી કહેવા લાગી કે હે સુભગ ! આ વિધ્યાચલ પર્વત પર વૈક્રિય ભુવન બનાવી ક્રીડાને અર્થે વમું છું. હું કમળા નામે યક્ષિણી છું. આજે પરિવાર સહિત અષ્ટાપદે જઈને ત્યાંથી પાછી વળતાં તને પડતે દેખીને હું અહીં લઈ આવી છું. હું મહાકંદ કરીને પીડાઉ છું. મને તું દયાવંત છે. હું તારે શરણે આવી છું. તે માટે મને પીડ પામતી રાખ. આ મહારો પરિવાર તે તહારો ચાકર રૂપે જાણજે. તે માટે મહારી સાથે દિવ્યગ જોગવ. તે સાંભળીને ભીમ બ, ભૂમિગોચર અને તમે દેવાંગના છે તેથી આપણે સંગમ કેમ થાય? વળી પણ મારી વાત સાંભળ, જે વિષય તે આગળ મહા દારૂણ વિપાક આપે છે. વિષયાસક્ત થતાં થકાં જીવ નરક નિમેદને વિષે ભમે છે. યતઃ વર્લ્ડ મા વિર્ષ માં, જામા માણીવિવમાં છે
વાગે રૂછયમાળા, બવામાં નંતિ ટુરૂં તે માટે તમે મારે માતા બરોબર છે. તે એવી વાત ન કહેશે. એમ કહીને પગે લાગ્યા. ત્યારે યક્ષિણ બેલી કે તું સાહસિક છે. માટે કાંઈક માંગ ? કુમાર બોલે મારે સર્વ છે. એક શ્રી જિનેશ્વરનું શરણ છે. તે ઉપરાંત મારે બીજું કાંઈ જોતું નથી. દેવી બોલી, મારે પણ આજ પછી શ્રી જિનેશ્વર વીતરાગ તે જ શરણ છે.
નજsedeed.dosedeedoooooooooooooooooooooooooooooooooooooooooooo