________________
• • • • • • • • • • •
“સમર્પણ પ.પૂ. વ્યાખ્યાન વાસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.ના પ્રશિષ્ય
પ્રવિણ-મહિમા શિશુ જ્ઞાનવૃદ્ધ, સંચમવૃદ્ધ, અનુભવવૃદ્ધ
સાહિત્યભૂષણ પરમ પૂજય મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મ.
:::::::::::
:::
હે પરમોપકારી પૂજ્ય ગુરુદેવ!
જન્મશતાબ્દિના પવિત્ર અવસરે આપનું જ સમ્પાદન કરેલ સાહિત્ય ,
વ્યાકરણનો અમૂલ્ય ખજાનો આપના ચરણ કમળમાં
અર્પણ કરી ધન્ય બનું છું.
- હરીશભદ્રવિજય