________________
१७
दूसेसि । रूसेइत्था । वंदसे । रमित्था । मुझसे । कहित्था । चलसे । जेमेह । नमह । पिज्जसि । पासह । करित्था । पासित्था । नमेइत्था । वंदह । पुच्छेइत्था । बोल्लह । भणेह । रोवसे । हसित्था । भणित्था । मुज्झेह । करसे । देक्रवह । दूसित्था ।
दुष्यसि । रुष्यथ । वन्दसे । रमध्वे । मुह्यसि । कथयथ । चलसि । भुध्वे । नमत । पिबसि । पश्यथ । कुरुध्वे । पश्यथ । नमथ । वन्दध्वे । प्रच्छथ ।
તું દોષિત કરે છે. તમે રોષ કરો છો. તું વંદન કરે છે. તમે રમો છો. તું મોહ પામે છે. તમે કહો છો. તું ચાલે છે. તમે જમો છો. તમે નમન કરો છો. તું પાન કરે છે. તમે જુઓ છો. તમે કરો છો. તમે જુઓ છો. તમે નમન કરો છો. તમે વંદન કરો છો. તમે પૂછો છો. તમે કહો છો. તમે બોલો છો. તું રડે છે. તમે હસો છો. તમે ભણો છો. તમે મોહ પામો છો. तुं २ छे. તમે જુઓ છો. તમે દોષિત કરે છે
कथयथ ।
भणथ । रोदिसि । हसथ ।
भणथ ।
मुह्यथ । करोषि । पश्यथ । दुष्यथ ।
मा.२