SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ३८९ 'जंकिंचि पमाएणं, न सुट्ठ 'भे 'वट्टियं मए 'पुब्विं । "तं भे "खामेमि अहं, "निस्सलो निक्कसाओ अ ॥२७५।। 'गुणसुट्ठिअस्स वयणं, घयपरिसित्तो 'व्व 'पावओ भाइ । "गुणहीणस्स 'न सोहइ, "नेहविहूणो "जह "पईवो ॥२७६।। 'अइबहुयं 'अइबहुसो, 'अइप्पमाणेण 'भोयणं 'भुत्तं । 'हाएज्ज व वामेज्ज व, मारेज्ज व तं अजीरंतं ॥२७७|| जपेज्ज 'पियं 'विणयं, करिज्ज वज्जेज्ज पुत्ति ! 'परनिंदं । 'वसणे वि "मा "विमुंचसु, देहच्छाय व्व "नियनाहं ॥२७८।। भो ! मया प्रमादेन पूर्वं यत्किञ्चित् सुष्ठु न वर्तितम् । भो ! तन्निःशल्यो निष्कषायश्चाऽहं क्षाम्यामि ॥२७५|| गुणसुस्थितस्य वदनं घृतपरिषिक्तः पावक इव भाति । गुणहीनस्य न शोभते, यथा स्नेहविहीनः प्रदीपः ॥२७६|| अतिबहुकमतिबहुशोऽतिप्रमाणेन भोजनं भुक्तम् । अजीर्यमाणं तज्जह्याद्वा वमेद्वा, म्रियेत वा ॥२७७॥ पुत्रि !, प्रियं जम्पेद्, विनयं कुर्यात्, परनिन्दां वर्जेत् । व्यसनेऽपि देहच्छायेव निजनाथं मा विमुञ्च !!२७८!! મેં પ્રમાદથી પહેલા જે કંઈ પણ સારું આચરેલું ન હોય, તેની શલ્ય વગરનો અને કષાય રહિત એવો હું ક્ષમાપના કરું છું. ૨૭૫. ગુણવંત પુરુષનું મુખ ઘીથી સિંચાયેલ અગ્નિની જેમ તેજસ્વી ભાસે છે અને નિગુર્થીનું મુખ ચીકાશ ઘી વગરના દીવાની જેવું નિસ્તેજ લાગે છે. ર૭૬. ઘણું બધું, ઘણી બધી વાર અને પ્રમાણ બહાર કરેલ ભોજન, અજીર્ણ થનારને કયાં તો ઝાડા કરે છે, ક્યાં તો વમન કરે છે, ક્યાં તો મારી નાંખે છે. ૨૭૭. હે પુત્રી !, પ્રિય બોલવું જોઈએ, વિનય કરવો જોઈએ, પારકાની નિંદાનો ત્યાગ કરવો જોઈએ અને મુશ્કેલીમાં પણ કાયાની છાયાની જેમ પોતાના પતિનો त्याग १२वो नहि. २७८.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy