________________
३८० कत्थइ जीवो बलवं, 'कत्थइ 'कम्माई हुँति बलिआई । “जीवस्स य कम्मस्स य, "पुव्वनिबद्धाइं "वेराइं ॥२४२॥ देवस्स मत्थए 'पाडिऊण, 'सव्वं 'सहंति कापुरिसा । "देवो वि 'ताण संकइ, "जेसिं "तेओ "परिप्फुरइ ॥२४३।। जीअं 'मरणेण 'समं, "उप्पज्जइ 'जुव्वणं 'सह 'जराए । 'रिद्धी विणाससहिआ, "हरिसविसाओ "न 'कायव्वो ॥२४४|| "अवगणइ दोसलक्खं. "इक्कं मंनेइ ज "कयं सकयं । सयणो हंससहावो, "पिअइ "पयं "वज्जए 'नीरं ॥२४५॥ क्वापि जीवो बलवान्, कुत्राऽपि कर्माणि बलवन्ति भवन्ति । जीवस्य च कर्मणश्च, पूर्वनिबद्धानि वैराणि ॥२४२।। देवस्य मस्तके पतित्वा, कापुरुषाः सर्वं सहन्ते । देवोऽपि तेषां शङ्कते, येषां तेजः परिस्फुरति ॥२४३।। जीवितं मरणेन समम, यौवनं जरया सहोत्पद्यते । ऋद्धिर्विनाशसहिता, हर्षविषादौ न कर्तव्यौ ॥२४४।। हंसस्वभावः सज्जनः दोषलक्षमवगणयति, यत् सुकृतं कृतम्, (तद) एकं मन्यते, पयः पिबति नीरं वर्जयति ॥२४५॥
ક્યારેક આત્મા બળવાન હોય છે, તો કોઈક સમયે કર્મે બળવાન હોય છે, ખરેખર જીવ અને કર્મની પૂર્વના બંધાયેલા વેર જેવી પરિસ્થિતિ છે. ૨૪૨.
દેવને માથે પડીને આગળ કરીને કાયર પુઆ બધું જ સહન કરે છે, પરંતુ દેવો પણ તેનાથી સતર્ક રહે છે, કે જેઓનું તેજ ઝળકતું હોય છે. ર૪૩.
જીવતર મરણની સાથે અને જુવાની ઘડપણની સાથે જ રહેલ છે; સમૃદ્ધિ - પણ નાશ પામનારી જ છે, માટે એમાં આનંદ કે ખેદ કરવો નહિ. ૨૪૪.
હંસના જેવા સ્વભાવવાળો સજજન, લાખો દોષોને ગણકારતો નથી, પણ જે કંઈ સત્કાર્ય કર્યું હોય, તે એકને જ જુએ છે; જેમ હંસ દૂધને પીએ છે અને પાણીને છોડી દે છે. ર૪૫.