________________
३७६
'पलए वि महापुरिसा, पडिवन्नं 'अन्नहा 'न हु 'कुति । गच्छति न दीयं (खलु), "कुणंति "न हु "पत्थणाभंगं ॥ २२९ ॥ 'जेण 'परो मिज्जइ, 'पाणिवहो होइ "जेण भणिएण । 'अप्पा "पडइ 'अणत्थे, "न हु "तं "जंपंति "गीअत्था ||२३०|| पुण्णं- (पुण्यम्)
'संगामे 'गयदुग्गमे हुयवहे, 'जालावलीसंकुले, "कंतारे 'करिवग्धसीहविसमे, 'सेले "बहुवद्दवे । "अंबोहिमि समुल्लसंतलहरी - लंधिज्जमाणंबरे,
" सव्वो "पुव्वभवज्जिएहि पुरिसो, "पुन्नेहि "पालिज्जए ||२३१|| प्रलयेऽपि महापुरुषाः, प्रतिपन्नमन्यथा न खलु कुर्वन्ति । दीनतां न गच्छन्ति, प्रार्थनाभङ्गं न खलु कुर्वन्ति ॥ २२९|| येन परो दूम्यते, येन भणितेन प्राणिवधो भवति । आत्माऽनर्थे पतति, तत् खलु गीतार्था न जल्पन्ति ||२३०|| गजदुर्गमे सङ्ग्रामे, ज्वालावलीसङ्कले हुतवहे, करिव्याध्रसिंहविषमे कान्तारे, बहूपद्रवे शैले । समुल्लसल्लहरीलङ्घ्यमानाऽम्बरेऽम्भोधौ,
सर्वः पुरुषः पूर्वभवाजितैः पुण्यैः पाल्यते ||२३१||
પ્રલય કાળમાં પણ મહાપુરુષો સ્વીકારેલ વાતને ફેરવતા નથી, દીનતાને પામતા નથી અને કોઈની પણ પ્રાર્થનાને ઠકુરાવતા નથી=માંગણી પૂરી કરે છે ૨૨૯જે વચનથી બીજાનું દિલ દુભાય, જે બોલવાથી જીવહિંસા થાય અને પોતે અનર્થમાં પડે, તેવું વચન ગીતાર્થ પુરુષો બોલતા નથી. ૨૩૦.
હાથીઓને કારણે દુ:ખે જવાય તેવા યુદ્ધમાં, જવાળાઓના સમૂહથી ભડભડતી આગમાં, હાથી-વાઘ અને સિંહથી વિકટ એવાં જંગલમાં, ઘણા સંકટોવાળા પર્વત ઉપર અને જાણે આકાશને આંબી જતી હોય તેવી ઉછળતી તરંગોવાળા સમુદ્રમાં પણ દરેક પુરુષ પૂર્વભવમાં ઉપાર્જિત કરેલ પુણ્યથી જ रक्षाग राय छे. २३१.