________________
३७३
'जो वज्जइ परदारं. 'सो सेवइ 'नो 'कयाइ परदारं । सकलत्ते "संतुट्ठो, सकलत्तो "सो 'नरो "होइ ॥२२०॥ वरं 'अग्गिमि पवेसो, “वरं 'विसुद्धेण 'कम्मुणा मरणं । “मा गहिअव्वयभंगो, "मा "जीअं खलिअसीलस्स ॥२२॥
भावो- (भावः) जा 'दव्वे होइ मई, 'अहवा "तरुणीसु रूववंतीसु । “सा जइ जिणवरधम्मे, "करयलमज्झे "ठिआ "सिद्धी ॥२२२।। तक्कविहूणो 'विज्जो, 'लक्खणहीणो अ 'पंडिओ लोए । भावविहूणो धम्मो, 'तिन्नि वि नूणं "हसिज्जंति ॥२२३।। यो वर्जति परद्वारम्, स कदापि परदारा न सेवते । स्वकलो सन्तुष्टः, स नरः सकलत्रो भवति ॥२२०।। अग्नौ प्रवेशो वरम्, विशुद्धेन कर्मणा मरणं वरम् । मा गृहीतव्रतभङ्गः, मा स्खलितशीलस्य जीवितम् ॥२२१॥ या द्रव्ये मतिर्भवति, अथवा रूपवतीषु तरुणीषु । सा यदि जिनवरधर्मे, सिद्धिः करतलमध्ये स्थिता ।।२२२।। लोके तर्कविहीनो विद्वान्, लक्षणहीनश्च पण्डितः । भावविहीनो धर्मः, त्रयोऽपि नूनं हस्यन्ते ॥२२३||
જે બીજાના ઘરના બારણાને છોડે છે, તે કયારે પણ પારકાની સ્ત્રીને સેવતો નથી, જે પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ છે, તે માનવ સર્વનો રક્ષક થાય છે. રર૦.
આગમાં પેસી જવું સારું; નિર્મળ કાર્ય કરવા દ્વારા મરી જવું ઉત્તમ, પરંતુ લીધેલ વ્રતનો ભંગ અથવા સ્કૂલના પામેલા શીલવાળી વ્યક્તિનું જીવન સારું નહિ. રર૧.
ધનમાં જે રીતે બુદ્ધિ ચાલે છે અથવા સ્વરૂપવાન યુવતિઓમાં જે બુદ્ધિ થાય છે, તે જો જિનેશ્વરના ધર્મમાં થાય, તો સિદ્ધિ હાથના તેલમાં જ આવેલી Inी . २२२.
જગત્માં તર્ક વગરનો વિદ્વાન, વ્યાકરણ ન જાણનારો પંડિત અને ભાવ વગરનો ધર્મ - આ ત્રણે ખરેખર હાંસીપાત્ર બને છે. ર૨૩.