________________
३६२
जहा एए अन्ने ओलग्गंति । तेण भणियं जहा तुब्भे आणवेह तहेवोलग्गामि । तओ जोग्गो त्ति भगवया पव्वाविओ, सुगडं च पाविओ । एवं विणीओ धम्मारिहो होइ त्ति ॥
धर्मरत्नप्रकरणे |
(१६) कुमारवालभूवालस्स
जीवहिंसाइचाओ (कुमारपाल भूपालस्य जीवहिंसादित्यागः)
'ईय 'जीवदयारूवं, 'धम्मं सोऊण 'तुट्ठचित्तेण ।
'रेन्ना भणियं 'मुणिनाह !, "साहिओ 'सोहणी " धम्मो ॥१८६॥ (१६)
पाणिभिर्यथैतेऽन्येऽवलगन्ति । तेन भणितं यथा यूयमाज्ञापयत तथैवावलगामि । ततो योग्य इति भगवता प्राव्राजितः सुगतिं च प्राप्तः । एवं विनीतो धर्मार्हो भवतीति ।
इति जीवदयारूपं धर्मं श्रुत्वा तुष्टचित्तेन,
राज्ञा भणितम् - मुनिनाथ ! शोभनो धर्मः शासितः || १८६ | |
રહ્યા છે. તેણે કહ્યું કે જેમ તમો આજ્ઞા કરશો તેમ જ હું સેવા કરીશ. તેથી યોગ્ય છે; એટલે પ્રભુએ સંયમ આપ્યો અને સદ્ગતિ પામ્યો. આ પ્રમાણે વિનયશીલ ધર્મને યોગ્ય થાય છે.
(95)
શ્રી હેમચંદ્રાચાર્ય પાસેથી ધર્મ સાંભળ્યા પછી શ્રીકુમારપાળ મહારાજા જીવહિંસાદિકનો ત્યાગ કરે છે
આ પ્રમાણે જીવદયા રૂપ ધર્મને સાંભળીને સંતુષ્ટ મનવાળા રાજા કુમારપાળે કહ્યું- હે મુનીશ્વર ! આપે સુંદર ધર્મ કહ્યો. ૧૮૬