________________
-
३४९ भणइ-एयाओ भे लहु मोक्खो भवउ, तओ तत्थ वि पिट्टिओ, सब्भावे कहिए मुक्को गओ नयरे, तत्थ एगस्स दंडि(ग)-कुलपुत्तस्स अल्लीणो सो सेवंतो अच्छइ, अन्नया दुन्भिक्खे तस्स कुलपुत्तस्स अंबखल्लिया(जवाग) सिद्धिल्लिया, तस्स भज्जाए सो भण्णइ जाहि महाजणमज्जाओं सद्दावेहि जेण भुंजइ, सीयला अपाओग्गा भविस्सइ, तेण गंतुं महायणमझे वडेणं सद्देणं भणिओ, एहि एहि सीयली किर होइ अंबखल्लिया, सो लज्जितो, घरं गएण अंबाडिओ भणितो य-एरिसे कज्जे नीयमागंतूण कण्णे कहिज्जइ, अन्नया सद्भावे कथिते मुक्तः, गतो नगरे, तत्रैकस्य दण्डिककुलपुत्रस्याऽऽलीनः स सेवमान आस्ते, अन्यदा दुर्भिक्षे तस्य कुलपुत्रस्य अम्लयवागूः सिद्धिमती(सिद्धा); तस्य भार्यया स भण्यते-याहि, महाजनमध्यात् शब्दायय येन भुज्यते, शीतला अप्रायोग्या भविष्यति, तेन गत्वा महाजनमध्ये बृहता शब्देन भणितः-एहि एहि शीतला किल भवत्यम्लयवागूः, स लज्जितः, गृहं गतेन तिरस्कृतो भणितश्च-ईदशे कार्ये नीचमागत्य कर्णे कथयेत्, જલ્દી છૂટકારો થાઓ, તેથી ત્યાં પણ મરાયો, સાચી વાત કહેતા છોડી દીધો અને નગરમાં ગયો, ત્યાં એક ઠાકોરના પુત્રને ત્યાં આશ્રય લીધેલો તેની સેવા કરતો તે રહ્યો છે, કોઈક વાર દુકાળના સમયમાં તે ઠાકોરના પુત્રની છાસથી બનેલી ખાટી રાબ તૈયાર થઈ, તેની સ્ત્રી તેને કહે છે- તું જા અને મહાજનની વચમાંથી બોલાવી લાવ. જેથી ખાઈ (પી) શકે, ઠંડી પીવા યોગ્ય રહેશે નહિ; તેણે જઈને મહાજનની વચમાં જઈને મોટા અવાજે કહ્યું-ચાલો ચાલો, ખાટી રાબ ટાઢી થઈ જાય છે, તે શરમીદો બની ગયો, ઘરે ગયેલા તેણે તેને ધમકાવ્યો અને જણાવ્યું કે આવા પ્રસંગે ધીમે આવીને કાનમાં કહેવું જોઈએ; એકવાર, ઘર બળવા લાગ્યું. તેની સ્ત્રીએ કહ્યું-ઠાકુરને જલ્દી બોલાવી લાવો, તેથી તે ત્યાં ગયો ધીમે ધીમે નજીક જઈને કાનમાં કહે છે, જ્યાં સુધી ત્યાં જઈને ધીમે ધીમે નજીક થઈને કહેવાની શરૂઆત કરે