________________
३३४
'मिउमाणसो 'खणेणं, 'जाओ 'परिचिन्तिउं 'समादत्तो । "कम्मोयएण 'बद्धो, 'कोवि "सिणेहो "अहो "गुरुओ || १५८|| 'धिद्धित्ति 'गरहणिज्जं, 'पावेण 'मए इमं 'कयं 'कम्मं । 'अन्नोन्नपीइपमुहं, "विओइयं "जेणियं मिथुनं ॥१५९॥ 'ससिपुण्डरीयधवलं, 'निययकुलं 'उत्तमं कयं 'मलिणं । 'परमहिलाए 'कएणं, 'वम्महअणियत्तचित्तेणं ||१६०|| क्षणेन मृदुमानसो जातः, परिचिन्तयितुं समारब्धः । अहो, कर्मोदकेन बद्धः कोऽपि गुरुकः स्नेहः || १५८।। धिग् धिगिति, पापेन मयेदं गर्हणीयं कर्म कृतम् । येनाऽन्योन्यप्रीतिप्रमुखमिदं मिथुनं वियोजितम् ॥१५९॥
मन्मथाऽनिवृत्तचित्तेन परमहिलायाः कृते ।
शशिपुण्डरीकधवलमुत्तमं निजककुलं मलीनं कृतम् ॥१६०||
એક ક્ષણમાં રાવણ કોમળ મનવાળા થયા અને વિચારવાનું શરૂ કર્યું કે અહો ! કર્મ રૂપી પાણીથી બંધાયેલ પુષ્ટ થયેલ કોઈ મોટો અનુરાગ (परस्पर) छे. १५८
=
=
ધિક્કાર પડો કે પાપી એવા મારા વડે આવું નિંદનીય કામ કરાયું, જેથી એક્બીજા ઉપર અત્યંત સ્નેહ રાખતાં આ યુગલને મેં વિખૂટું કર્યું. ૧૫૯
કામને આધીન થયેલ મનવાળા મેં પારકાની સ્ત્રીને કાજે, ચંદ્ર અને પુંડરીક શ્વેતકમળ જેવા નિર્મળ તેમજ ઉત્તમ એવા પોતાના કુળને ક્લંકિત કર્યું. ૧૬૦ અહો ! મારા દુષ્કૃત્યને ધિક્કાર થાઓ કે જેથી પુરુષોમાં સિંહ જેવા તે