SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ३३२ सा एव उस्सुयमणा, 'सीया 'लंकाहिवेण 'तो भणिया । 'पावेण मए "सुन्दरि !, "हरिया "छम्मेण "विलवन्ती ॥१५०।। 'गहियं 'वयं 'किसोयरि ! 'अणंतविरियस्स पायमूलम्मि । अपसन्ना परमहिला, "न "भुजियव्वा “मए निययं ॥१५१।। 'सुमरंतेण वयं तं, न 'मए "रमिया 'तुम विसालच्छी ! । "रमिहामि "पुणो सुन्दरि !, "संपइ "आलम्बणं 'छेत्तुं ॥१५२|| 'पुप्फविमाणारूढा, 'पेच्छसु सयलं 'सकाणणं 'पुहई । "भुञ्जसु उत्तमसोक्खं, मज्झ पसाएण ससिवयणे ! ॥१५३|| ततः सैवोत्सुकमनाः सीता, लङ्काधिपेन भणिता; हे सुन्दरि !, पापेन मया छद्मना विलपन्ती हृता ॥१५०॥ हे कृशोदरि !, अनन्तवीर्यस्य पादमूले व्रतं गृहीतम् । अप्रसन्ना परमहिला मया नियतं न भोक्तव्या ॥१५॥ हे विशालाक्षि !, तद् व्रतं स्मरता मया त्वं न रता । हे सुन्दरि ! पुनः सम्प्रत्यालम्बनं छेत्तुं रमिष्यामि ॥१५२|| पुष्पविमानाऽऽरूढा सकाननां सकलां पृथिवीं पश्य । हे शशिवदने !, मम प्रसादेनोत्तमसौख्यं भुङ्ग्धि ॥१५३|| ત્યાર પછી તે જ ઉત્સુક મનવાળી સીતાને લંકાના રાજા રાવણે જણાવ્યું કે હે સુંદરિ ! પાપી એવા મેં કપટથી વિલાપ કરતી એવી તારું હરણ કરાવ્યું ૧૫૦ પરંતુ હે કૃશોદરિ ! શ્રી અનંતવીર્ય નામના કેવળી પ્રભુના ચરણોમાં મેં વ્રત લીધેલ છે કે પોતાની પ્રસન્નતા વગર પારકી સ્ત્રીનો મારે કયારે પણ ઉપભોગ કરવો નહિ. ૧૫૧ , હે વિશાળ આંખોવાળી ! તે વ્રતને યાદ કરતા મેં તારી સાથે કોઈ કીડા કરી નથી, પરંતુ તે સુંદરી ! હવે તે આલંબન દૂર કરવા માટે - તારી પ્રસન્નતા કાજે હું રમીશ. ૧૫ર પુષ્પક વિમાનમાં ચઢીને તું બગીચાઓથી સહિત એવી આખી પૃથ્વીને જો, હે ચંદ્રવદને ! મારી કૃપાથી તું અનુપમ એવા સુખોને ભોગવ. ૧૫૩
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy