________________
૨૯ લોકાંતિક દેવ : શ્રી અશ્વિનકુમાર બાબુલાલ ભાવનગ૨.
શ્રી ઉમેદચંદ તારાચંદ શ્રી ચુનીલાલ માણેકચંદ
શાહ રમણિકલાલ કેશવલાલ ચંપાનગરીના ઉદ્ઘાટક : શ્રી ગેનમલજી વીરચંદજી, સુરત અમીઝરા નગરના ઉદ્દઘાટક શેઠ નાથાલાલ લલ્લુભાઈ
આ સર્વ પ્રસંગોની પુણ્ય સ્મૃતિ જીવંત રહે અને શતાબ્દી નિમિત્તે કંઈક શ્રુતભક્તિ પણ થાય તે આશયથી અમારા પ્યારા ધર્મરાજા પ.પૂ. આચાર્યમ. શ્રી વિજયકસ્તૂરસૂરીશવજી મહારાજ રચિત અને આજદિન સુધી હજારો વિદ્યાર્થીઓએ જેનો અભ્યાસ કર્યો, તે પ્રાકૃતવિજ્ઞાન પાઠમાળાની માર્ગદર્શિકાનું પ્રકાશન કરવા માટે ધર્મ રાજગુદૈવ સંગૃહીત ‘
પાવનાWIT' ગ્રંથના વઢવાણ મુકામે થયેલ વિમોચન પ્રસંગે પૂજયોએ પ્રેરણા કરતા શ્રી સંઘે તે વાત સહર્ષ
સ્વીકારી લીધી. તેની ફળશ્રુતિરૂપે આ પુસ્તક પ્રકાશન કરવાનું સૌભાગ્ય શ્રીસંઘને પ્રાપ્ત થયું છે.
પ્રાંતે અમીઝરા શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય શતાબ્દી વર્ષ-વિ. સં-૨૦૪૬ અમારા શ્રી સંઘને માટે ચિર સ્મરણીય બની રહેશે. તેનું નિમિત્ત પામી તૈયાર થયેલ આ “પ્રાતવિજ્ઞાન-પાઠમાલા માર્ગદર્શિકાનો પણ અભ્યાસી તેમજ જ્ઞાનપિપાસુઓ વિશેષતઃ ઉપયોગ કરી જૈનોના પ્રાણ સરખી અર્ધમાગધી-પ્રાકૃતભાષાનું જ્ઞાન મેળવી આગમિક દાર્શનિક ગ્રંથોનો અભ્યાસ કરી શીધ્રશાશ્વત સુખના ભોક્તા બને એજ અભ્યર્થના.
લિ.
શ્રી સુરેન્દ્રનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ,
સુરેન્દ્રનગર,