SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ १७९ ભવિષ્ય કૃદંત. ૬ ધાતુને સ્સ' પ્રત્યય લગાડી વર્તમાન કૃદન્તના પ્રત્યયો લગાડવાથી ભવિષ્યકૃદન્ત થાય છે. पुं० जिण + इस्स = जिणिस्सन्तो, जिणिस्समाणो नपुं० जिणिस्सन्तं } जिणिस्समाणं } (जेष्यन् - जेष्यमाणः) જિતતો હશે. (जेष्यत्-जेष्यमाणम्) જિતતું હશે. स्त्री० जिणिस्सई, जिणिस्सन्ती, जिणिस्समाणी, (जेष्यन्ती - जेष्यमाणी ) जिणिस्सन्ता, जिणिस्समाणा. } *विध्यर्थ हंत. नितती इथे. ૭ धातुना खंगने तव्व, अव्व अणीअ (अणीय) खने अणिज्ज પ્રત્યયો લગાડવાથી વિધ્યર્થ કર્મણિ કૃદન્ત થાય છે. તેમજ 'તત્વ' અને અન્વ પ્રત્યય લગાડતા પૂર્વે ‘ૐ’ હોય તો ‘ગ્’ નો ' કે છુ થાય છે, नेम - बोह-बोहिअव्वं, बोहेअव्वं, बोहणीअं, } बोहितव्वं, बोहेतव्वं, बोहणिज्जं. झाअ-झाइ अव्वं, झाएअव्वं, झाअणीअं झाअ-झाइतव्वं, झाएतव्वं, झाअणिज्जं झा = झ. अव्वं, झाणीअं. झाझातव्वं, झाणिज्जं. } (बोद्धव्यम्-बोधनीयम्) જાણવા લાયક. (ध्यातव्यम् - ध्यानीयम्) ધ્યાન કરવા લાયક. * પ્રાકૃત રૂપમાલામાં તૈયાર કૃદન્તોનું કોષ્ટક આપેલું છે, વધુ જીજ્ઞાસુએ ત્યાંથી કર્મણિ ભૂતકૃદંત આદિ કૃદન્તો જોઈ લેવા
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy