________________
१५२ मध्याह्ने चाऽतीव तीक्ष्णः, अपराह्ण च स्तोकोऽतिस्तोको वा । દિવસના પૂર્વભાગમાં સૂર્યને તાપ થોડો હોય છે, બપોરે ઘણો આકરો હોય છે અને દિવસના પાછલા ભાગમાં થોડો અથવા ઘણો થોડો હોય છે. सकम्मेहिं इह संसारे भमंताणं जंतूणं सरणं माआ पिआ भाउणो सुसा धूआ अ न हवन्ति, एक्को एव धम्मो सरणं ॥ स्वकर्मभिरिह संसारे भ्रमतां जन्तूनां शरणं, माता पिता भ्रातरः स्वसा दुहिता च न भवन्ति, एक एव धर्मः शरणम् । પોતાના કર્મો વડે આ સંસારમાં ભમતા, પ્રાણીઓનું શરણ માતા, પિતા, ભાઈઓ, બહેન અને પુત્રી નથી, એક ધર્મ જ २२. छे. जो बाहिरं पासइ, सो मूढो; अंतो पासेइ सो पंडिओ णेओ । यो बाह्यं पश्यति स मूढः, अन्तः पश्यति स पण्डितो ज्ञेयः । જે બહાર જુએ છે, તે મૂઢ છે, અંદર જુએ, તે પંડિત જાણવો. पिउणो ससा पिउसिअत्ति, तह माऊए य ससा माउसिआ इइ कहेइ । पितुः स्वसा पितृश्वसेति, तथा मातुश्च स्वसा मातृश्वसेति कथयति । પિતાની બહેન એ ફઈ અને માતાની બહેન એ માસી, એ પ્રમાણે કહે છે. नणंदा भाउस्स जायाए सिणिज्झइ । ननान्दा भ्रातुर्जायायां स्निह्यति ।
નણંદ ભાઈની પત્ની-ભાભી ઉપર સ્નેહ રાખે છે. धूआ माअरं पिअरं च सिलेसइ । दुहिता मातरं पितरं च श्लिष्यति ।
પુત્રી માતા અને પિતાને ભેટે છે. रामस्स वासुदेवस्स य पिअरम्मि माऊसुं अ परा भत्ती अस्थि ।
रामस्य वासुदेवस्य च पितरि मातृषु च परा भक्तिरस्ति । બળદેવની અને વાસુદેવની પિતા અને માતાઓ ઉપર શ્રેષ્ઠ ભક્તિ છે. सासू जामाऊणं पडिवयाए पाहुडं दाहिन्ति ।
श्वश्वो जामातृभ्यः प्रतिपदि प्राभृतं दास्यन्ति । સાસુઓ જમાઈઓને પડવે ભેટ આપશે.