________________
१४३
स्त्रीलिंग- हसन्ती, हसमाणी हसन्तीओ, हसमाणीओ,
हसन्ता, हसमाणा, हसन्ताओ, हसमाणाओ, होन्ती, हुन्ती, होन्तीओ, हुन्तीओ, होन्ता, हुन्ता,
होन्ताओ, हुन्ताओ, होमाणी, होमाणा. होमाणीओ, होमाणाओ. नपुंस- हसन्तं, हसमाणं, हसन्ताई, हसमाणाई,
होन्तं, हुन्तं, होमाणं. होन्ताई, हुन्ताई, होमाणाई. मामां न्तो-माणो ने स्थाने न्ते-माणे प्रत्यय ५९पाये छे.
म:- हसन्ते, हसमाणे, होन्ते, हुन्ते, होमाणे. ૫૦ એ. (પૂજLપૃ. ૩૭, ગા. ૯૪) (જો મેં તેને પુછ્યું હોત, તો તેણે તે વખતે
પણ મને જણાવ્યું હોત). स्त्री०म० । जइ वल्लहजणे मणा जाइ, तहा जइ तणू वि वच्चंती ता नूण न० ० । कस्सइ तव्विरहविहुरत्तं न हुतं । (५. पृ. 31, ou. ८४).
(જેવી રીતે વહાલા મનુષ્યને વિષે મન જાય છે, તેવી રીતે જે શરીર પણ
જતું હોત, તો તેના વિરહથી વ્યાકુળપણું કોઈને ન થાત.) मे० । जइ पुण दुगंछिएसु कुलेसु एयाण जणणमिह हुँतं, ता कह . पुं०५० J जयएक्कपुज्जा ठायंता तग्गिहे मुणिणो । (संवेग पृ. १६3, ou. ६१)
(જો વળી અહીં નિંદિત કુળોમાં એમનો જન્મ થયો હોત, તો જગતમાં અજોડ રીતે પૂજનીય એવા મુનિઓ તેમના ઘરમાં શી રીતે રહત ?) जइ सव्वण्णूहिं तिकालदरिसीहिं सव्वं सुकरं दिटुं हुंतं, तो णं अम्हारिसा कापुरिसा सुहं करेंता । (निशीथ मा १, ५.५). (नो नाम કાળને જોનારા સર્વજ્ઞોએ સઘળું સહેલાઈથી કરી શકાય તેવું જોયું હોત,
તો અમારા જેવા કાયર પુરુષો સહેલાઈથી કરત.) स्त्री० मे होज्ज न संझा होज्जा, न निसा तिमिरं पि जइ न न० ० होमाणं, ता होता कह अम्हे, इअ संपइ पंसुलालानो पुं० ० )
(કુમારપાલચરિત સ.૫, ગા.૧૦૫) (જો સાંજ ન થઈ હોત, જો રાત્રિ ન થઈ હોત અને જો અંધારું ન થયું હોત, તો અમે કેવી રીતે હોત ? (અમારી શી દશા થાત) એ પ્રમાણે હાલમાં પાસુલા-દુરાચારી સ્ત્રીઓનું वयन छे.)